Maha Kumbh 2025: મહાકુંભમાં દેખાયેલા 7 ફૂટના આ વાયરલ બાબા કોણ છે ? લોકો કહી રહ્યા પરશુરામનો અવતાર

Maha Kumbh Muscular Baba : મહાકુંભમાંથી વાયરલ થઈ રહેલી વ્યક્તિએ બધાને ચોંકાવી દીધા છે. ખાસ વાત એ છે કે એક 7 ફૂટની ઉંચાઈ ધરાવતા બાબાને જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે.

| Updated on: Jan 21, 2025 | 2:01 PM
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં, તમે સાધ્વીનો વેશ ધારણ કરેલી રીલ બનાવતી મહિલાને જોઈ, IIT-શિક્ષિત બાબાને જોયા, એક YouTuber ને સાણસી અને મોરના પીંછાથી માર મારતા જોયા. પરંતુ હવે મહાકુંભમાંથી વાયરલ થઈ રહેલી વ્યક્તિએ બધાને ચોંકાવી દીધા છે.

1 / 6
મહા કુંભ મેળામાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમટી રહ્યા છે અને 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી સાત કરોડથી વધુ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી છે. પવિત્ર શહેરની મુલાકાતે આવેલા હજારો ભક્તો અને સંતો વચ્ચે, ભગવા વસ્ત્રો પહેરેલા, સાધુ જેવા પોશાક પહેરેલા, ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળ પર તિલક અને વિશાળ 'ઝોલા' (બેગ) સાથે એક રશિયન વ્યક્તિએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

2 / 6
ત્યારે ખાસ વાત એ છે કે એક 7 ફૂટની ઉંચાઈ ધરાવતા બાબાને જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. બાબાનું નામ શ્રી ગિરિ છે. બાબા શ્રી ગિરી મૂળ રશિયાના છે અને 30 વર્ષ પહેલાં સનાતન ધર્મ અપનાવ્યા પછી તેમણે હિન્દુ ધર્મના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. એક સમયે શિક્ષક રહેલા ગિરીએ પોતાની વ્યાવસાયિક કારકિર્દી છોડીને આધ્યાત્મ તરફ વળ્યા છે.

3 / 6
તે નેપાળમાં રહે છે અને હિન્દુ ધર્મના પ્રચારમાં પોતાનું જીવન વિતાવે છે. તેઓ મુખ્ય હિન્દુ મઠના સંપ્રદાયમાંના એક, જુના અખાડાના સભ્ય પણ છે. આ 7 ફૂટ ઊંચા માણસ 'મસ્ક્યુલર બાબા' નામથી વાયરલ થયા છે, લોકો તેને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો આધુનિક અવતાર કહે છે.

4 / 6
એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામ પૃથ્વી પરનો ભાર ઓછો કરવા માટે પાપી અને ક્રૂર રાજાઓનો નાશ કરવા માટે જન્મ લેશે. આ સાધુએ પોતાના મજબૂત અને સ્નાયુબદ્ધ શરીર અને ચહેરા પરના તેજને કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેના વીડિયો અને ફોટા પણ શેર કર્યા, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયા.

5 / 6
બાબા વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર આશ્ચર્યનું વાવાઝોડું ઉભું થઈ ગયું. જે લોકો બાબાને ઓળખતા ન હતા તેઓ ઉત્સુક બન્યા અને ઇન્ટરનેટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. એક યુઝરે લખ્યું... જય હો સનાતન, રશિયામાંથી પણ લોકો બાબા બની રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું...મને ખબર નથી કે આ કુંભ બીજું શું બતાવશે. જ્યારે બીજા યુઝરે લખ્યું... મહાકુંભમાં વાસ્તવિક બાબાઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો.

6 / 6

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

g clip-path="url(#clip0_868_265)">