Coldplay Concert : કોલ્ડપ્લે કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો, આ વસ્તુઓ ઘરે જ મુકીને જજો, આ વસ્તુઓ સાથે એન્ટ્રી નહીં મળે
જો તમે પણ ક્રિસ માર્ટિનના ખૂબ મોટા ચાહક છો અને તેમના આગામી કોન્સર્ટમાં જવા આતુર છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણો.જો તમે અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં જઈ રહ્યા છો. તો આ વસ્તુઓ અંદર લઈ જઈ શકતા નહિ.
કોલ્ડપ્લે એક બ્રિટિશ રોક બેન્ડ છે.જેની રચના વર્ષ 1997માં થઈ હતી. પાંચ લોકોની ટીમમાંનો લાઈવ કોન્સર્ટ જોવા માટે લોકો મોટી સંખ્યમાં પહોંચી જાય છે. તેના પર્ફોર્મન્સનો અંદાજ અન્ય રોક બેન્ડથી ખુબ અલગ હોય છે. કોલ્ડપ્લે કોન્સર્ટના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories