ફળગાવેલા મગમાં સોયાબીન કરો મિક્સ, આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે
21 Jan 2025
Credit: getty Image
મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દાળમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે.
મગની દાળ
ફળગાવેલા મગ ઘણા સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. આ ખાવાથી શરીરને પ્રોટીન અને શક્તિ મળે છે.
ફણગાવેલા મગ
જો તમે ફળગાવેલા મગને સોયાબીનમાં ભેળવીને ખાશો તો તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપશે. ડાયેટિશિયન રક્ષિતા મહેરાએ આ વિશે જણાવ્યું છે.
સોયાબીન
જો શરીરમાં લોહીની ઉણપ હોય તો દરરોજ સવારે પલાળેલા સોયાબીન અને મગની દાળ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.
લોહીની ઉણપ
સોયાબીન અને મગ પાચનતંત્રને મજબૂત રાખવામાં ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેમાં સારા પ્રમાણમાં ડાયેટરી ફાઇબર હોય છે. જે પેટને સ્વસ્થ રાખે છે.
પેટ માટે ફાયદાકારક
જો તમે ફળગાવેલા મગ સાથે સોયાબીન ખાઓ છો તો તે સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
સુગર કંટ્રોલ
તમે દરરોજ સવારે ખાલી પેટે એક નાના બાઉલમાં સોયાબીન સાથે મસળીને મિક્સ કરીને ફળગાવેલા મગ ખાઈ શકો છો.
કેટલું ખાવું
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
આ પણ વાંચો