21 January 2025

અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના ફોન પર કવર?  કારણ જાણી ચોંકી જશો

Pic credit - gettyimage

ટેસ્લા અને એક્સના માલિક એલોન મસ્ક તેમના સ્માર્ટફોનનો ઉપયોગ કવર વગર કરે છે.

Pic credit - gettyimage

માત્ર મસ્ક જ નહીં, ઘણા અન્ય અબજોપતિઓ પણ તેમના ફોન પર કવરનો ઉપયોગ કરતા નથી.

Pic credit - gettyimage

મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ , અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પણ એવા લોકોની યાદીમાં સામેલ છે જેઓ તેમના સ્માર્ટફોન પર કવર લગાવતા નથી.

Pic credit - gettyimage

પરંતુ શું તમે જાણો છો કે આ લોકો કવર વગર ફોનનો ઉપયોગ કેમ કરે છે?

Pic credit - gettyimage

ફોન કવર લગાવવાથી ફોન જલદી  ગરમ થઈ જાય છે, જેના કારણે તેનું પ્રદર્શન બગડે છે.

Pic credit - gettyimage

જ્યારે ફોન બેક કવર વગર જલદી ગરમ થતો નથી તેના કારણે તે વધારે ઝડપથી ચાલે છે 

Pic credit - gettyimage

કવર વિના ફોન સ્લિમ-ટ્રીમ અને સુંદર લાગે છે. તેની ડિઝાઇન અને રંગ પણ દેખાય છે.

Pic credit - gettyimage

ફોન પર કવર લગાવવાથી ફોનમાં ગંદકી જમા થાય છે. આથી ન લગાવવાથી ફોન સાફ રહે છે

Pic credit - gettyimage

ફોન પર કવર લગાવવાથી નેટવર્ક બેન્ડ બ્લોક થઈ જાય છે, જેના કારણે નેટવર્ક સમસ્યાઓ થાય છે. ફોનમાં કવર વગર નેટવર્ક ઝડપી આવે છે

Pic credit - gettyimage