Monalisa Photos : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ બ્લુ પ્રિન્ટેડ આઉટફિટમાં તસવીરો કરી શેર, જુઓ
પ્રખ્યાત ભોજપુરી ફિલ્મ અભિનેત્રી મોનાલિસાએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે.
અંતરા બિસ્વાસ મોનાલિસાના નામથી ફેમસ છે, તે એક ભારતીય અભિનેત્રી છે. મોનાલિસાએ મોટાભાગે ભોજપુરી ભાષાની ફિલ્મો કરી છે અને તે હિન્દી, બંગાળી, ઓડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ જોવા મળે છે. અવાર નવાર તે પોતાની તસવીરો શેર કરતી રહે છે. મોનાલિસાના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories