Kartik Aaryan’s New Look : કાર્તિક આર્યનનો નવો લુક વાયરલ, મુંબઈની એક ઈવેન્ટની તસવીરો આવી સામે
મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં, બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યનને ડેન્યુબ પ્રોપર્ટીઝનો બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા. તેમનો નવો લુક ઘણો ચર્ચામાં છે.
બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કાર્તિક આર્યને ધૂમ મચાવી દીધી છે. તે એક જાણીતા ઈન્ડિયન એકેટર છે. કાર્તિકનો જન્મ 22 નવેમ્બર 1990માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. કાર્તિક આર્યનના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
Most Read Stories