3જી ફેબ્રુઆરીથી ખુલશે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં કિંમત 43 % પર પહોંચ્યું
Aris Infra Solutions IPO: જો તમે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPOમાં સટ્ટાબાજી કરવાનું વિચારી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં રોકાણ માટે ઘણા મોટા IPO ખુલશે. તેમાં એરિસ ઈન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ પણ સામેલ છે.
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણ માટેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો ..
Most Read Stories