21 January 2025

અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ કઈ છે? જાણો તેના કેટલા માળ છે

Pic credit - gettyimage

અમદાવાદ ગુજરાતનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. ત્યારે દિલ્હી મુંબઈ બાદ સૌ કોઈની નજર ગુજરાતના આ શહેર અમદાવાદ પર છે

Pic credit - gettyimage

ત્યારે ચાલો જાણીએ અમદાવાદની એ ટોપ 10 સૌથી ઉંચી બિલ્ડિંગ વિશે, આમાથી ઘણી બનીને તૈયાર થઈ ગઈ છે, તેમજ ઘણી હજુ બની રહી છે

Pic credit - gettyimage

ટાઈમ્સ 104 આ અમદાવાદની 10  નંબરની સૌથી ઉંચી બિલ્ડિંગ છે જેની ઉંચાઈ 130 મીટર છે427 ફુટ છે જે 2025માં બનીને તૈયાર થશેનું અનુમાન છે.

Pic credit - gettyimage

ટ્રિગોન ટ્વીન ટાવર પણ અમદાવાદની ઉંચી બિલ્ડિંગોમાંની એક છે , જે કુલ 31 માળની કોમર્શીયલ બિલ્ડિંગ છે 

Pic credit - gettyimage

ધ 31st અને Z2 પણ અમદાવાદની ઉંચી બિલ્ડિંગમાંની એક છે જે બન્ને કુલ 32 માળની છે

Pic credit - gettyimage

Z Luxuria તે અમદાવાદની 476 ફુટ ઉંચી ઈમારત છે જેના કુલ 33 માળ છે

Pic credit - gettyimage

Mondeal One અમદાવાદની સૌથી ઉંચી ઈમારતોમાં પાંચમાં સ્થાને છે આ બિલ્ડિંગ કુલ 35 માળ ધરાવે છે

Pic credit - gettyimage

Maruti360 Tower 1 અને 2 આ અમદાવાદની ઉંચી ઈમારતોમાંની એક છે , જેના કુલ 37 માળ છે.

Pic credit - gettyimage

અમદાવાદની બીજા નંબરની સૌથી ઉંચી ઈમારત Royce One છે. આ ઈમારતમાં કુલ 38 માળ આવેલા છે

Pic credit - gettyimage

અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ Titanium World Tower એસ જી રોડ પર બની રહી છે જે  કુલ 41 માળની હશે.

Pic credit - gettyimage