ફિલ્મ છાવામાં મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકા મંદન્નાનો લુક સામે આવ્યો, જુઓ ફોટો
રશ્મિકા મંદાના ફિલ્મ છાવામાં છત્રપતિ સંભાજી મહારાજાની પત્નીના રોલમાં છે. જેમાં રશ્મિકા મંદાના મરાઠી રીતિ-રિવાજમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે. ફિલ્મ છાવા 14 ફ્રેબુ્આરીના રોજ રિલીઝ થશે.
રશ્મિકા મંદાના જાણીતી અભિનેત્રી છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે, રશ્મિકા સાઉથની સાથે બોલિવુડ ફિલ્મમાં પણ જોવા મળી ચૂકી છે. રશ્મિકા મંદાનાના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories