AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World First Trillionaire : અબજોપતિ છોડો…હવે આ વ્યક્તિ બનશે વિશ્વનો પ્રથમ ખરબપતિ, ડોનાલ્ડ ટ્રમ્પનો છે મિત્ર

હવે દુનિયામાં ખરબપતિ બનવાની દોડ શરૂ થઈ ગઈ છે. પહેલાં અબજોપતિ હોવું એ ખૂબ જ પ્રતિષ્ઠાની બાબત માનવામાં આવતી હતી, પરંતુ હવે સંપત્તિનું આ માપદંડ પણ જૂનું થતું જાય છે. Oxfamના વાર્ષિક અહેવાલ મુજબ, આગામી પાંચ વર્ષમાં વિશ્વને પ્રથમ ખરબપતિ મળી શકે છે.

| Updated on: Jan 20, 2025 | 5:33 PM
Share
હવે દુનિયામાં ખરબપતિ બનવાની દોડ શરૂ થઈ ગઈ છે. પહેલાં અબજોપતિ હોવું એ ખૂબ જ પ્રતિષ્ઠાની બાબત માનવામાં આવતી હતી, પરંતુ હવે સંપત્તિનું આ માપદંડ પણ જૂનું થતું જાય છે.

1 / 6
Oxfamના વાર્ષિક અહેવાલ મુજબ, આગામી પાંચ વર્ષમાં વિશ્વને પ્રથમ ખરબપતિ (Trillionaire) મળી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી દાયકામાં ઓછામાં ઓછા 5 અબજોપતિઓની સંપત્તિ 1 ટ્રિલિયન ડોલર (૧ લાખ કરોડ રૂપિયા)નો આંકડો પાર કરશે.

2 / 6
Oxfamના અહેવાલમાં જણાવાયું છે કે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્ક, જે હાલમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મિત્ર છે, તેઓ પાંચ વર્ષથી ઓછા સમયમાં ખરબપતિ બની શકે છે.

3 / 6
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, મસ્કની વર્તમાન સંપત્તિ 449 બિલિયન ડોલર છે. 2024માં તેમની સંપત્તિમાં 203 બિલિયન ડોલરનો વધારો થયો છે, જેથી તેમની ટ્રિલિયનર બનવાની શક્યતાઓ વધુ મજબૂત થઈ ગઈ છે.

4 / 6
એલોન મસ્ક ઉપરાંત એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ઓરેકલના સ્થાપક લેરી એલિસન અને ફ્રાન્સના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટ પણ રેસમાં છે.

5 / 6
વિશ્વના 20 સૌથી ધનિક લોકોમાં ભારતના બે અગ્રણી ઉદ્યોગપતિઓના નામ પણ સામેલ છે. મુકેશ અંબાણી 94.6 અબજ ડોલરની નેટવર્થ સાથે 17મા ક્રમે છે, જ્યારે ગૌતમ અદાણી 76.0 અબજ ડોલરની નેટવર્થ સાથે 19મા ક્રમે છે. જો કે, આ બંને દિગ્ગજો હજુ પણ ટ્રિલિયનેર બનવાની રેસમાં ઘણા પાછળ છે.

6 / 6

બિઝનેસ, એ સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. ત્યારે ઘણા એવા વ્યક્તિઓ છે બિઝનેસ કરીને અબજોપતિ બન્યા છે. ત્યારે બિઝનેસને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા

સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ

ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી

123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા

અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન

Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ

g clip-path="url(#clip0_868_265)">