Neeraj Chopra Wife : નીરજ ચોપરાની પત્ની હિમાની કોણ છે અને તે શું કામ કરે છે ?
આખો દેશ નીરજ ચોપરાના લગ્નની રાહ જોઈ રહ્યો હતો અને દરેક લોકો જાણવા માંગતા હતા કે તે ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. નીરજે લગ્ન કર્યા બાદ આ તમામ સવાલોના સીધા જવાબ આપ્યા છે. નીરજે હિમાની મોર સાથે લગ્ન કર્યા છે. હવે દરેકના મનમાં સવાલ એ છે કે નીરજનું દિલ જીતનાર હિમાની કોણ છે?
સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. ઓલિમ્પિક ગેમ્સ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક
Most Read Stories