ડોનાલ્ડ ટ્રમ્પએ લીધા શપથ, અપાઈ 21 તોપોની સલામી, જાણો 21 નો જ અંક કેમ ? ભારતમાં ક્યારથી શરૂ થયો આ ટ્રેન્ડ
21 તોપોની સલામી એ રાષ્ટ્રના વડા કે અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પરંપરા બ્રિટિશ સામ્રાજ્યમાં શરૂ થઈ હતી અને ભારતમાં 1947માં પંડિત નેહરુને પ્રથમવાર આપવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પને પણ તેના સપથ સમયે 21 તોપોની સલામી આઆપવામાં આવી હતી.
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે ભારતની કેટલીક જૂની પરંપરા જાણવી એ પણ આનો ભાગ છે. આવી માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories