Baba Vanga Predictions 2025 : નવા વર્ષમાં આ ત્રણ રાશિના લોકો સાથે કઇક મોટુ બનશે, જાણો બાબા વેંગાએ શું કરી ભવિષ્યવાણી
Baba Vanga એક વિશ્વ વિખ્યાત ભવિષ્યવેત્તા છે. તેમની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનો દાવો કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે બાબા વેંગાએ હિટલરના મૃત્યુ, અમેરિકા પર હુમલો અને ચીનમાં રોગચાળા અંગે કરેલી આગાહીઓ સાચી પડી છે.
જ્યોતિષ શાસ્ત્રનું હિંન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે. તારાઓના આ જૂથોને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યા છે. અને તમામ નક્ષત્રોને 12 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેને રાશિ કહેવામાં આવે છે. 12 રાશિનું દૈનિક અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories