Travel With Tv9 : બરફની ચાદર વચ્ચે માણો સ્પીતી વેલીની મજા, જાણો કેટલો થશે ખર્ચ, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં સ્પીતિ વેલી ફરી શકાય.

| Updated on: Dec 22, 2024 | 2:18 PM
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં સ્પીતિ વેલીનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 5 અને 7 દિવસ માટે સ્પીતિ વેલી જવુ છે તો કેવી રીત જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5
સ્પીતિ વેલી હિમાચલ પ્રદેશમાં આવેલી છે. સ્પીતિ વેલીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. સ્પીતિ વેલી દેશના સૌથી ઠંડા અને સુંદર સ્થળોમાંથી એક પર્યટન સ્થળ છે. અહીં એવી ઘણી સુંદર જગ્યાઓ છે, જેની મુલાકાત લીધા પછી તમને તે પૃથ્વી પરનું સ્વર્ગ લાગી શકે છે. સ્પીતિ શબ્દનો અર્થ 'ધ મિડલ લેન્ડ' થાય છે, કારણ કે સ્પીતિ વેલી ભારતને તિબેટથી અલગ કરે છે.

2 / 5
અમદાવાદથી સ્પીતિ વેલી જવા માટે તમે કુલ્લુ સુધી ફ્લાઈટ અને ટેક્સી મારફતે તમે જઈ શકો છો. તમે કુલ્લુ પછી કાઝા સુધી લોકલ ટેક્સી દ્વારા તમે જઈ શકો છો. જેને પસાર કરતા 8 થી 10 કલાકનો સમય લાગશે. તમે પ્રથમ દિવસે કાઝા મોનેસ્ટ્રીની મુલાકાત લઈ શકો છો. કિબ્બર વિલેજની પણ મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત બીજા દિવસે કિ મોનેસ્ટ્રી અને આસપાસના વિસ્તારોની મજામાણી શકો છો. આ ઉપરાંત તમે ચંદ્રતાલ લેકની નિહાળી શકો છો. ત્યારબાદ ત્રીજા દિવસે તમે અમદાવાદ પરત ફરી શકો છો.

3 / 5
જો તમે 5 દિવસ માટે સ્પીતી વેલી ફરવા જતા હોવ તો તમે શિમલાથી કાઝા લોકલ બસ અથવા સ્થાનિક ટેક્સી દ્વારા કાઝા જઈ શકો છો. ત્યારબાદ બીજા દિવસે Tabo Monasteryની મુલાકાત લઈ શકો છો. ત્યારબાદ Dhankar Monasteryમાં તમે 50 રુપિયાની ફિમાં ફરી શકો છો. ત્રીજા દિવસે અને ચોથા દિવસે કિ મોનેસ્ટ્રી અને કિબ્બર વિલેજની મુલાકાત લઈ શકો છો. તેમજ પાંચમાં દિવસે ચંદ્રતાલ લેકની મુલાકાત લઈ શકો છો.

4 / 5
કાઝા વિલેજમાં પહોંચી તમે બીજા દિવસે Tabo Monastery અને Tabo Monasteryની મુલાકાત લઈ શકો છો. ત્રીજા અને ચોથા દિવસે કિ મોનેસ્ટ્રી અને કિબ્બર વિલેજની મુલાકાત લઈ આસપાસમાં વસવાટ કરતા સ્થાનિકો સાથે પણ તમે વાર્તાલાપ કરી શકો છો. તેમજ ચોથા અને પાંચમાં કિ મોનેસ્ટ્રી અને ચંદ્રતાલ લેકની મુલાકાત લઈ શકો છો. તેમજ છઠ્ઠા દિવસે હિક્કી અને લનગઝા સહિતના વિલેજની મુલાકાત લઈ શકો છો. સાતમાં દિવસે તમે ઘરે પરત ફરી શકો છો.

5 / 5
Follow Us:
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી

ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ

AAPની ચિમકી, તો CM કે કોઈ મંત્રીના જાહેર કાર્યક્રમ નહીં થવા દેવાય

Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ

Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ

Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું

અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી

ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ

અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા

સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">