‘તારક મહેતા…’ના એક્ટર શૈલેષ લોઢાના પિતાનું નિધન, અંતિમ સંસ્કાર પહેલા પિતાની આંખોનું કરશે દાન
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ શૈલેષ લોઢાના પિતાનું નિધન થયું છે. અભિનેતાએ આ દુઃખદ સમાચાર તેના સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ સાથે શેર કર્યા છે. પિતાના નિધન બાદ તારક મહેતાએ પોસ્ટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
Most Read Stories