64,10,00,00,000 માર્કેટ કેપ વાળી કંપનીનો આ સસ્તો શેર 50% વધશે, ખરીદવા માટે લાગી લાઇન, એક્સપર્ટે જણાવી વિગત
બુધવારે ઇન્ટ્રાડે ટ્રેડ દરમિયાન TARC લિમિટેડના શેરનો ભાવ 8% વધીને તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. TARCનો શેર આજે રૂપિયા 209.25 પર ખૂલ્યો હતો, જે તેના અગાઉના રૂપિયા 208.15ના બંધ કરતાં થોડો વધારે હતો.
Most Read Stories