13 વર્ષની ઉંમરે બોક્સિંગ શરૂ કર્યું, છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી હવે ઓલિમ્પિકમાં મેડલ જીતવાની કસમ ખાધી

નિખત ઝરીનનો જન્મ 14 જૂન 1996ના રોજ આંધ્ર પ્રદેશ (હાલ તેલંગાણા)ના નિઝામાબાદ શહેરમાં મોહમ્મદ જમીલ અહેમદ અને પરવીન સુલતાનાને ત્યાં થયો હતો.મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન નિખત ઝરીનનું નામ સૌથી પહેલા આવે છે. તો આજે આપણે નિખત ઝરીનના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Aug 05, 2024 | 5:02 PM
  IPS બનવાનું સપનું જોયું હતું. પરંતુ 13 વર્ષની ઉંમરે એક મહત્વપૂર્ણ પ્રશ્નના બદલામાં પિતા પાસેથી મળેલા જવાબે તેના જીવનનું લક્ષ્ય બદલી નાખ્યું.એક વસ્તુ જે નિખતના ઇરાદા માટે મજબૂત દિવાલ તરીકે કામ કરતી હતી તે તેના પિતાનો ટેકો હતો.

1 / 18
નિખત ઝરીનને 4 બહેનો છે. તેની બે મોટી બહેનો ડોક્ટર છે. જ્યારે તેના કરતા નાની વ્યક્તિ બેડમિન્ટન રમે છે. નિખતનું બાળપણનું સપનું આઈપીએસ ઓફિસર બનવાનું હતુ અને લાલ બત્તીવાળા વાહનમાં મુસાફરી કરવાનું હતું. પરંતુ, તેના પિતાની વાત સાંભળીને તેણે પોતાને લક્ષ્ય હવે કંઈક અલગ જ નક્કી કર્યું. તો આજે આપણે નિખત ઝરીનના પરિવાર વિશે વાત કરીશું.

2 / 18
નિખત ઝરીને પેરિસ ગેમ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારને તેની કારકિર્દીની સૌથી પીડાદાયક હાર ગણાવી હતી અને ભારતીય બોક્સિંગ સ્ટારે ઓલિમ્પિક મેડલ જીતવાના તેના સપનાને સાકાર કરવા માટે નવેસરથી ઉત્સાહ સાથે પાછા ફરવાની પ્રતિજ્ઞા લીધી છે.

3 / 18
નિખતના પરિવારમાં તેનાથી 2 મોટી બહેન અને એક નાની બહેન છે. 4 દિકરીઓના પિતા જમીલ અહમદ સેલસમેનનું કામ કરતા હતા અને માતા ગૃહિણી હતી.

4 / 18
નિખતે માત્ર 13 વર્ષની ઉંમરમાં બોક્સિંગ શરુ કર્યું હતુ.  તેના પિતા પૂર્વ ફુટબોલર અને ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમણે દિકરીને રમતમાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરી હતી. નિખત છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી હતી.

5 / 18
 નિખતે પોતાનું પ્રાથમિક શિક્ષણ નિઝામાબાદની નિર્મલા ગર્લ્સ હાઈસ્કૂલમાંથી પૂર્ણ કર્યું. તે હૈદરાબાદ તેલંગાણાની AV કોલેજમાં બેચલર ઓફ આર્ટસ (B.A.) માં ડિગ્રી મેળવી છે.

6 / 18
 નિખતે AV કોલેજમાંથી જ ગ્રેજ્યુએશન દરમિયાન બોક્સિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને પ્રથમ સફળતા વર્ષ 2010માં મળી હતી. 15 વર્ષની નિખાતે નેશનલ સબ જુનિયર મીટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પછી, તેણે 2011 માં તુર્કીમાં યોજાયેલી મહિલા જુનિયર યુથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ફ્લાય વેઇટમાં ગોલ્ડ જીત્યો.

7 / 18
  ઝરીનને તેના પિતા મોહમ્મદ જમીલ અહેમદ દ્વારા બોક્સિંગ વિશે જાણકારી આપી હતી અને તેણે એક વર્ષ સુધી તેમની પાસે તાલીમ લીધી હતી. 2009માં દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા IV રાવ હેઠળ તાલીમ લેવા માટે નિખતને વિશાખાપટ્ટનમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવી હતી. એક વર્ષ બાદ, 2010માં ઈરોડ નેશનલ્સમાં તેણીને 'ગોલ્ડન બેસ્ટ બોક્સર' તરીકે જાહેર કરવામાં આવી હતી.

8 / 18
નિખત ઝરીનનો જન્મ 14 જૂન 1996ના રોજ આંધ્ર પ્રદેશના નિઝામાબાદ શહેરમાં થયો હતો. જે એક ભારતીય બોક્સર અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયન છે. તેણે અંતાલ્યામાં યોજાયેલી 2011 AIBA મહિલા યુવા અને જુનિયર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલજીત્યો હતો.

9 / 18
 નિખત ઝરીને 2022 ઈસ્તાંબુલ અને 2023 નવી દિલ્હી IBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમજ બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.  2022 એશિયન ગેમ્સમાં લાઇટ ફ્લાયવેટ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

10 / 18
તુર્કીમાં AIBA વિમેન્સ જુનિયર અને યુથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં યોજાયેલી ફ્લાયવેઇટ ડિવિઝનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  2014માં બલ્ગેરિયામાં યોજાયેલી યુથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

11 / 18
12 જાન્યુઆરી 2014 ના રોજ નોવી સેડ, સર્બિયામાં યોજાયેલી ત્રીજી નેશન્સ કપ ઈન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ઝરીને 51 કિગ્રા વજન વર્ગમાં રશિયાની પલ્ટસેવાને હરાવી હતી.  આસામ ખાતે 16મી સિનિયર વુમન નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

12 / 18
 બેંગકોકમાં યોજાયેલી થાઈલેન્ડ ઓપન ઈન્ટરનેશનલ બોક્સીંગ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સોફિયા, બલ્ગેરિયામાં યોજાયેલી સ્ટ્રેન્ડજા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

13 / 18
ઝરીને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં 48-50 કિગ્રા (લાઇટ ફ્લાયવેટ કેટેગરી)માં 7 ઓગસ્ટ 2022ના રોજ આયર્લેન્ડના કાર્લી મેકનોલને 5-0થી હરાવ્યા બાદ ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો.

14 / 18
નિખતે 26 માર્ચ 2023ના રોજ 48-50 કિગ્રા વર્ગમાં વિયેતનામની ન્ગુયેન થી ટેમને 5-0થી હરાવીને નવી દિલ્હી IBA મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 2જી વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

15 / 18
 તમને જણાવી દઈએ કે, નિખત જેટલી બોક્સિંગમાં સુપર ડુપર હિટ રહી છે. તેટલી જ તે સ્ટાઈલિશ છે. નિખતના ચાહકો મોટી સંખ્યામાં છે.

16 / 18
 ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપ, જલંધર, પંજાબમાં 'શ્રેષ્ઠ બોક્સર'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.રમતગમત 2019માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે JFW એવોર્ડ પણ મળી ચૂક્યો છે.2022માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

17 / 18
મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન નિખત ઝરીનનું નામ ખુબ મોટું છે.ઝરીનને જૂન 2021 થી હૈદરાબાદના એસી ગાર્ડની ઝોનલ ઓફિસ બેંક ઓફ ઈન્ડિયામાં સ્ટાફ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

18 / 18
Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">