Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RathYatra 2023: ભગવાન જગન્નાથનાજીને ખીચડાનો પ્રસાદ ધરાવાયો, જુઓ Photo

આજે રથયાત્રાનો પાવન પર્વ છે ત્યારે ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. તેમજ ભગવાનને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.ભગવાનને આંખો આવી ગઈ હોવાથી ભગવાનની આંખો સાજી થાય તેવા ભાવ સાથે ખીચડાનો ભોગ ધરાવાય છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jun 20, 2023 | 6:21 AM
આજે રથયાત્રાનો પાવન પર્વ ભગવાન જગન્નાથને ખીચડાનો પ્રસાદ ધરાવાયો છે. જે લગભગ  1 લાખથી વધુ લોકો માટે ખીચડાનો પ્રસાદ બનાવાય છે.

1 / 5
ભગવાન જગન્નાથને ડ્રાયફ્રુટ અને ગવારફળીનું શાક નાખીને આ ખીચડો તૈયાર કરાય છે.

2 / 5
 સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.

3 / 5
ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે.

4 / 5
અમદાવાદની રથયાત્રામાં પોલીસ વિભાગે સુરક્ષાનો ચાંપતો અને હાઈટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. રથયાત્રામાં પ્રથમવાર તીથર ડ્રોનનો ઉપયોગ કરાશે. જેમાં હાઈરિઝોલ્યુશન કેમેરા ફિટ કરેલા છે. આ હાઈટેક ડ્રોન 10 કલાકથી વધુ સમય હવામાં ઉડવા સક્ષમ છે. કેબલથી હવામાં ઉડતું ડ્રોન આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં ચાંપતી નજર રાખવા સક્ષમ છે.

5 / 5
Follow Us:
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ

પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ

ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે

રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક

નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો

કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું

ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન

આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">