Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : પીરિયડના કારણે કેવી રીતે પ્રભાવિત થાય છે બાઉલ મૂવમેન્ટ? જાણો તેમની વચ્ચે શું છે કનેક્શન

પીરિયડના કારણે બાઉલ મૂવમેન્ટ પર પણ અસર પડે છે, પરંતુ આ બાઉલ મૂવમેન્ટ શું છે અને આ દરમિયાન પીરિયડ્સને કેવી રીતે મેનેજ કરી શકો છો. ચાલો આના વિશે આજે આપણે ડોક્ટર પાસેથી જાણીએ.

| Updated on: Apr 14, 2025 | 7:30 AM
બાઉલ મૂવમેન્ટનો અર્થ થાય છે મળ ત્યાગ (શૌચ), આ પાચનતંત્રનો એક ભાગ છે. જે દરમિયાન શરીરમાંથી કચરો (મળ) દ્વારા બહાર નીકળી જાય છે.બાઉલ મૂવમેન્ટ દરમિયાન કબજીયાત રહે છે અને હેલ્થ ખરાબ થાય છે.

1 / 9
 મહિલાઓને દર મહિને પીરિયડ્સ આવે છે અને પીરિયડ્સના કારણે મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

2 / 9
પીરિયડ્સમાં મહિલાઓમાં પેટનો દુખાવો, કમરનો દુખાવો,મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ જોવા મળે છે.જેમ જેમ પીરિયડ્સ દુર થાય છે. આ મુશ્કેલીઓ પણ ઓછી થઈ જાય છે.

3 / 9
આ દરમિયાન એક સમસ્યા બાઉલ મૂવમેન્ટ સાથે પણ જોડાયેલી છે.આવી સ્થિતિમાં એ જાણી લેવું જરુરી છે કે, આખરે આ પીરિયડસમાં બાઉલ મૂવમેન્ટ કઈ રીતે પ્રભાવિત કરે છે. શું આ બંન્ને વચ્ચે કોઈ કનેક્શન છે?ચાલો આ વિશે વિગતવાર જાણીએ ગાયનેકોલોજિસ્ટનિષ્ણાત પાસેથી.

4 / 9
આ વિશે ડોક્ટરનું કહેવું છે કે, પીરિયડસ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના હોર્મોનમાં ફેરફાર થાય છે. ખાસ કરીને પ્રોજેસ્ટેરોન અને પ્રોસ્ટાગ્લેડીન હોર્મોનમાં ખુબ વધારો થાય છે. આ હોર્મોનના કારણે શૌચક્રિયા પ્રભાવિત થવા લાગે છે. આવી સ્થિતિમાં, મહિલાને  કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

5 / 9
જ્યારે પીરિયડ દરમિયાન વારંવાર બાઉલ મૂવમેન્ટ થાય છે, ત્યારે આપણે તેને પીરિયડ પૂપ્સ તરીકે પણ જાણીએ છીએ.જો તમનેપીરિયડ દરમિયાન બાઉલ મૂવમેન્ટની સમસ્યા હોય, તો તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તમે જેટલું વધુ પાણી પીશો,  એટલું જલ્દી બાઉલ મૂવમેન્ટમાં સુધારો જોવા મળશે. અને શૌચક્રિયામાં કોઈ પરેશાની નહી આવે

6 / 9
 તેમજ ડાયટમાં વધારેમાં વધારે ફાઈબરનું સેવન કરો, તમે મૌસમી શાકભાજી, ફ્રુટ્સ અને દાળનું સેવન કરી શકો છો.તેમજ કૈફીન જેવી વસ્તુઓનું સેવન પીરિયડસ દરમિયાન ન કરો.

7 / 9
 પીરિયડ દરમિયાન બાઉન મૂવમેન્ટ સુધારવા માટે, નિયમિતપણે કસરત કરવી મહત્વપૂર્ણ છે. કસરત કરવાથી પીરિયડ દરમિયાન થતા હળવા દુખાવામાં પણ રાહત મળે છે. હા, જો સમસ્યા ગંભીર હોય તો કસરત કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું છે.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો

માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ

JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી

g clip-path="url(#clip0_868_265)">