પવન કલ્યાણ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ફેમસ અભિનેતા છે

14 : April

Photo : Instagram 

સાઉથના દિગ્ગજ અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ ચર્ચામાં છે

14 : April

Photo : Instagram 

તેમનો પુત્ર માર્ક શંકર સિંગાપોરમાં તેમની શાળામાં અકસ્માતનો ભોગ બન્યો

14 : April

Photo : Instagram 

પવન કલ્યાણની પત્ની અન્ના લેઝનેવાએ તેમના પુત્રના નામે 17 લાખ રૂપિયાનું દાન આપ્યું છે

14 : April

Photo : Instagram 

 પવન કલ્યાણની પત્ની અન્ના લેઝનેવા રશિયન છે

14 : April

Photo : Instagram 

પવન કલ્યાણ સિંગાપોરથી ભારત પાછો ફર્યો છે

14 : April

Photo : Instagram 

 પત્ની પત્ની  આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ગયા

14 : April

Photo : Instagram 

 અન્ના લેઝનેવાએ મુંડન કરાવ્યું હતુ

14 : April

Photo : Instagram 

પછી ત્યાં અન્ન પ્રસાદમ માટે 17 લાખ રૂપિયાનું દાન આપ્યું છે

14 : April

Photo : Instagram 

પવન કલ્યાણ એક અભિનેતા હોવા ઉપરાંત જનસેના પાર્ટીના સ્થાપક પણ છે 

14 : April

Photo : Instagram