ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો

14 Apr 2025

Pic Credit: istock

by: Mina Pandya

ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. જેમાં 792 જિલ્લાઓ છે. રાજ્યોમાં 752 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 45 જિલ્લાઓ છે.

કૂલ કેટલા રાજ્ય?

દેશનું દરેક રાજ્ય તેની સંસ્કૃતિ અને વારસા માટે પ્રખ્યાત છે.

સંસ્કૃતિ અને વારસો

પણ શું તમે જાણો છો કે ભારતના કયા રાજ્યમાં એક પણ સાપ નથી

ભારતના કયા રાજ્યમાં એકપણ  સાપ નથી?

તમે પણ નહીં જાણતા હો કે ભારતના ક્યા રાજ્યમાં એક પણ સાપ નથી, તો અહીં જાણો.

આ રાજ્યમાં કોઈ સાપ નથી.

જણાવી દઈએ કે લક્ષદ્વીપ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યા એકપણ સાપ નથી જોવા મળતા.

અહીં નથી જોવા મળતા સાપ

આ રાજ્ય 36 નાના-નાના ટાપુઓનો સમૂહ છે, જેમાંથી ફક્ત 10 ટાપુઓ પર જ વસ્તી છે. વસવાટવાળા ટાપુઓમાં કેવરત્તી, અગાથી, અમિની, ગડમત, ગિલાતન, સેટલાટ, બિત્રા, એન્ડો વગેરેનો સમાવેશ થાય છે.

ટાપુઓનો સમૂહ છે

ખાસ વાત એ છે કે અહીં 100 થી ઓછા લોકો રહે છે.

કેટલા લોકો રહે છે?

સ્વતંત્રતા પછી, 1956માં લક્ષદ્વીપને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. 1964માં, કેવરત્તીને વહીવટી મુખ્યાલય બનાવવામાં આવ્યું.

રાજ્યની રચના ક્યારે થઈ?

અહીં તમને રેતાળ દરિયા કિનારા, વનસ્પતિઓ અને અનેક પ્રકારના જીવો જોવા મળશે પણ સાપ નહીં મળે.

વનસ્પતિ અને રેતાળ દરિયા કિનારા