Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા ACમાંથી પણ ગેસ લીક થાય છે ? જો આવું થાય તો શુ કરશો ? જાણો અહીં

ગરમીના કારણે સતત ACને ચલાવવાથી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. તેમાંથી જ એક છે ACમાંથી ગેસ લિક થવો. ACમાંથી ગેસ લીકેજ કેમ થાય છે અને આમ થાય તો શું કરવું ચાલો જાણીએ.

| Updated on: Apr 14, 2025 | 12:33 PM
સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી રાહત મેળવવા માટે ઘરોમાં કુલર અને AC શરૂ થઈ ગયા છે. સામાન્ય ગરમીમાં, કુલર પૂરતું હોય છે, પરંતુ જ્યારે પારો 40 ડિગ્રી સુધી પહોંચે છે, ત્યારે આપણે AC  વિના રહી શકતા નથી. માત્ર એસી જ ગરમીથી બચાવવામાં મદદ કરે છે. જો તમે પણ AC દિવસ-રાત વાપરી રહ્યા છો તો આ સમાચાર જરુર વાંચી લેજો

1 / 8
તમને જણાવી દઈએ કે AC ના ઇન્ડોર યુનિટના ઉપરના ભાગમાં એક ફિલ્ટર લગાવવામાં આવે છે. આ ફિલ્ટર ગંદકીને માં પ્રવેશતા અટકાવે છે. જો  AC ફિલ્ટરમાં ગંદકી જમા થાય છે, તો હવાનો પ્રવાહ બંધ થઈ જાય છે અને ઠંડક ઓછી આપે છે.

2 / 8
ACની ઠંડી હવા થોડીવારમાં જ ગરમીથી રાહત આપે છે, પરંતુ AC ત્યારે જ સારી રીતે કામ કરશે જો તેનું ફિલ્ટર સારી સ્થિતિમાં હશે. જો AC ફિલ્ટરને સમયસર સાફ કરવામાં ન આવે તો તે ઠંડુ થવાનું બંધ કરે છે અને કોમ્પ્રેસર પર દબાણ પણ લાવે છે, જેના કારણે વીજળીનું બિલ વધારે આવે છે. તેથી, સમય સમય પર તેના ફિલ્ટરને સાફ કરતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

3 / 8
જો ACમાંથી ગેસ લીકેજ થવા લાગે તો AC કુલિંગ ઓછું આપવા લાગે છે. કમ્પ્રેસરમાંથી અજીબ અવાજ આવવો, કે પછી AC યુનિટમાંથી દુર્ગંધ આવવા જેવા સંકેત મળે છે. ત્યારે જો તમારા ACમાંથી ગેસ લિકેજ થઈ રહ્યો હોય તો આટલું કરવું પડશે .

4 / 8
ACમાંથી ગેસ લીકેજ થાય તો સૌથી પહેલા ACને રિમોર્ટ અને મેઈન સ્વીચ બન્નેથી બંધ કરી દો.

5 / 8
તમને જણાવી દઈએ કે ACનું કોમ્પ્રેસર જેટલું મહત્વપૂર્ણ છે, તેનું ફિલ્ટર પણ તેટલું જ મહત્વપૂર્ણ છે. આપણું AC કેટલું ઠંડુ થશે તે મોટાભાગે તેના ફિલ્ટર પર આધાર રાખે છે. જો તમે AC ફિલ્ટરને યોગ્ય રીતે જાળવશો, તો તમને તેમાંથી ઠંડી હવા ફેકશે. ઘણી વખત લોકો તેને સાફ કરવામાં મોટી ભૂલ કરે છે કારણ કે તેમને ખબર જ નથી હોતી કે તેમણે કેટલા દિવસ પછી AC ફિલ્ટર સાફ કરવું જોઈએ.

6 / 8
ઉનાળાની ઋતુમાં AC અને રેફ્રિજરેટર ખૂબ જ જરૂરી ઘરગથ્થુ ઉપકરણો બની ગયા છે. માણસ એક વાર માટલામાંથી પાણી પીને જીવી શકે છે પણ ગરમ હવામાં જીવવું અશક્ય છે. ઉનાળાની ઋતુ દરમિયાન AC  યોગ્ય રીતે કામ કરે તે માટે, આપણે તેની સારી કાળજી લેવાની જરૂર છે.  ત્યારે તમને થતુ હશે કે ACના ફિલ્ટને કેટલા દિવસમાં સાફ કરવું જોઈએ

7 / 8
જો તમે ઉનાળામાં ACનો  ઉપયોગ કરી રહ્યા છો, તો ઉનાળાના સામાન્ય દિવસોમાં દર 7 થી 8 અઠવાડિયામાં તેને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે 10 થી 12 કલાક કે તેથી વધુ સમય માટે ACનો ઉપયોગ કરી રહ્યા છો, તો દર 4-5 અઠવાડિયામાં ફિલ્ટર સાફ કરો.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ

હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો

સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો

મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ

જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર

g clip-path="url(#clip0_868_265)">