Plant In pot : અનેક રોગોનો રામબાણ ઈલાજ એવા અશ્વગંધાના છોડને ઘરે જ ઉગાડો- જુઓ તસવીરો

Plant In Pot : વર્તમાન સમયમાં મોટાભાગના લોકોને કિચન ગાર્ડન કરવામાં છોડ ઉગાડવાનો શોખ હોય છે. ત્યારે આપણે કિચન ગાર્ડનમાં ઘણા એવા છોડ ઉગાડી શકીએ. તો આજે જાણીએ કે ઘરે અશ્વગંધાને કેવી રીતે ઉગાડી શકાય.

| Updated on: Aug 31, 2024 | 3:16 PM
ઘરમાં અશ્વગંધાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મોટુ કૂંડુ લો. ધ્યાન રાખો કે તેમાં છિદ્ર હોવા જોઈએ. હવે કૂંડામાં માટી અને છાણિયુ ખાતર ભેળવીને બરાબર મિક્સ કરો.

1 / 5
અશ્વગંધા ઉગાડો તે માટી એવી હોવી જોઈએ કે તે પાણી સરળતાથી શોષી લે અને જેનું pH લેવલ 7.5-8 આસપાસ હોવું જોઈએ. ધ્યાનમાં રાખો કે માટીમાં વધારે પાણી ન નાખો.

2 / 5
અશ્વગંધા ઉગાડેલા કૂંડાને એવી જગ્યાએ રાખો જ્યાં છોડને પૂરતો સૂર્યપ્રકાશ અને હવા મળે. કૂંડામાં છોડ રોપ્યા પછી તેમાં પુષ્કળ યોગ્ય પ્રમાણમાં પાણી નાખો.

3 / 5
છોડને ઉગવામાં આશરે 10 થી 14 દિવસનો સમય લાગી શકે છે. જ્યારે છોડમાંથી નવા પાંદડા નીકળે છે. ત્યારે માટીમાં સતત પાણી આપતા રહો. જેથી માટીમાં ભેજ રહે.

4 / 5
જ્યારે છોડ ઓછામાં ઓછા 4 ઇંચ ઊંચા હોય, ત્યારે તમે તેને બગીચાની જમીનમાં પણ રોપણી કરી શકો છો. જો આવુ ના કરવુ હોય તો તમે કૂંડામાં જ રાખો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )

5 / 5
Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી

આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની

PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત

રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું

ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ

મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી

"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત

મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">