હાર્દિકથી છુટાછેડા બાદ નતાશાની કરી રહી છે મૂવ ઓન ! સામે આવી પહેલી Post
હાર્દિક પંડ્યા અને નતાશાએ કોમેન્ટ સેક્શનને બંધ કરીને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, 'ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને હાર્દિકે અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવાનો ખૂબ પ્રયાસ કર્યો અને અમારું બધું આપ્યું, પરંતુ અમને લાગે છે કે અમારું અલગ થવું યોગ્ય નિર્ણય છે.
Most Read Stories