AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં થી સ્વર્ગ શરૂ થાય છે ! ભારતનું આ હિલ્સ સ્ટેશન ગુજરાતીઓનું ફેવરિટ, જુઓ Photos

ભારતના આ હિલ સ્ટેશન માટે એવું કહેવાય છે કે અહીં જમીન સમાપ્ત થાય છે, સ્વર્ગ શરૂ થાય છે. કારણ કે અહીં એવો અદભૂત નજારો છે. અહીં પર્વતોની હરિયાળી, સુંદર સરોવર અને શાંત વાતાવરણ છે. ટ્રેકિંગ, ફોટોગ્રાફી અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ માટે આ ઉત્તમ સ્થળ છે.

| Updated on: Dec 15, 2024 | 4:15 PM
Share
શિયાળાની શરૂઆત સાથે ગુજરાતીઓ ટુર પ્લાન કરવાનો શરૂ કરી દે છે. ખાસ કરીને શિયાળા દરમ્યાન હિલ સ્ટેશનોમાં પ્રવાસીઓનું ભારણ વધારે રહે છે.

1 / 6
નૈનીતાલમાં લેન્ડ્સ એન્ડ નામનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે જેની ખડકોથી આગળ કોઈ જમીન નથી. અહીંનો નજારો જોઈને એવું લાગે છે કે આ જ સ્વર્ગ છે.

2 / 6
અહીં તમે પહાડોની હરિયાળી અને સુંદર સરોવરનો નજારો માણી શકો છો. આ સુંદર જગ્યાએ તમે પ્રકૃતિની વચ્ચે ટ્રેકિંગ પણ કરી શકો છો.

3 / 6
અહીંનું શાંતિપૂર્ણ વાતાવરણ માનસિક શાંતિ અને આરામ આપે છે. જેના કારણે ગુજરાતીઓ આ પ્રવાસન સ્થળે વધુ જતાં હોય છે.

4 / 6
શિયાળામાં અહીંનું હવામાન પ્રવાસીઓ માટે બેસ્ટ છે. અહીં દરેક ચારે તરફ લોકો ફોટોગ્રાફી કરાવતા પણ નજરે ચડે છે.

5 / 6
અહીં તમે નાનકમત્તા ડેમ, નૈનીતાલ વેધશાળા અને કુમાઉની સુંદરતા જોઈ શકો છો. તમારા પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે આ પરફેક્ટ લોકેશન છે.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">