લોકશાહીના પર્વમાં અનેરો ઉમંગ, ગુજરાતના આ લોક કલાકારોએ સહ પરિવાર કર્યું મતદાન, જુઓ Photos
ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો પણ લોકશાહીના પર્વમાં તેમની ફરજ નિભાવવા આગળ આવ્યા છે અને મતદાન કરતા નજરે પડ્યા છે. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે મતદાન કર્યું. તો લોકસાહિત્યકાર માયાભાઈ આહીર પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પોતાના વતન બોરડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું.
Most Read Stories