Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO SPADEX : ISRO આજે અંતરિક્ષમાં કરશે મોટો ‘ધમાકો’, 3 દેશ પછી ભારત પાસે હશે આ ટેકનોલોજી, જાણો કેમ છે આ મિશન ‘ખાસ’

ISRO Launch 2 Satellites : ISRO આજે રાત્રે 9:58 કલાકે PSLV-C60 રોકેટ પર બે ઉપગ્રહો SDX-01 અને SDX-02 લોન્ચ કરશે. સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ (SPADEX) મિશન હેઠળ આ ઉપગ્રહોને 476 કિલોમીટરની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશમાં ડોકીંગ અને અનડોકિંગ ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનો છે.

| Updated on: Dec 30, 2024 | 12:03 PM
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સોમવારે (આજે) રાત્રે 9:58 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC)થી PSLV-C60 રોકેટનો ઉપયોગ કરીને બે ઉપગ્રહો લોન્ચ કરશે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આ દ્વારા ભારત એવા દેશોની યાદીમાં સામેલ થઈ જશે જેમણે અવકાશમાં ડોકીંગ અને અનડોકિંગ ટેક્નોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સિદ્ધિ બાદ ભારત આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરનારો વિશ્વનો ચોથો દેશ બની જશે.

1 / 5
આ મિશનને સ્પેસ ડોકિંગ એક્સપેરીમેન્ટ (SPADEX) નામ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત SDX-01 અને SDX-02 નામના બે ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણકક્ષામાં 476 કિલોમીટરની ઉંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. ઉપગ્રહોના સફળ પ્રક્ષેપણ પછી આ ઉપગ્રહો દ્વારા જાન્યુઆરી 2025ના પ્રથમ સપ્તાહથી અવકાશમાં (જોઈન્ટ કરવું અને અલગ કરવાની પ્રક્રિયા) ડોકીંગ અને અનડોકિંગની ટેકનોલોજીનું પરીક્ષણ શરૂ થશે.

2 / 5
સ્પેસ મિશન માટે ખૂબ જ ખાસ : સ્પેસ મિશનમાં ડોકિંગ ટેક્નોલોજીનું મહત્વ ખૂબ જ વિશેષ છે. આ ટેક્નોલોજી અંતરિક્ષમાં અવકાશયાનને એકબીજા સાથે જોડવાની ક્ષમતા પૂરી પાડે છે. લાંબા ગાળાના અવકાશ મિશન, માનવ મિશન અને અવકાશયાનને પુરવઠો મોકલવા જેવા મહત્વપૂર્ણ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. ઈસરોનું આ મિશન ભારત માટે અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં માત્ર એક નવી શરૂઆત નથી પરંતુ તે ભવિષ્યના અવકાશ મિશન માટે પણ માર્ગ મોકળો કરશે.

3 / 5
ISROના વિશ્વસનીય પ્રક્ષેપણની પસંદગી : આ મિશન માટે PSLV-C60 રોકેટની પસંદગી કરવામાં આવી છે. આ ISROનું મુખ્ય અને વિશ્વસનીય પ્રક્ષેપણ છે. આ રોકેટ પહેલાથી જ ઘણા મહત્વપૂર્ણ મિશનને સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યું છે. ઈસરોએ જણાવ્યું હતું કે સ્પેસેક્સ મિશન દ્વારા ડોકિંગ ટેક્નોલોજીનું પરીક્ષણ અને વિકાસ ભારતના અવકાશ મિશનને આત્મનિર્ભર અને અદ્યતન બનાવશે. આ મિશન ISROની તકનીકી ક્ષમતા અને વૈશ્વિક અવકાશ સંશોધનમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.

4 / 5
મિશન પર તમામ દેશોની નજર : ઈસરોના સ્પેસેક્સ મિશનને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉત્સુકતા છે. આ મિશનની સફળતા ભારતને અવકાશ વિજ્ઞાનના નવા આયામો તરફ લઈ જશે. આ મિશન ભારતના અવકાશ સંશોધનને વધુ મજબૂત કરશે અને ભવિષ્યના માનવસહિત અવકાશ મિશન માટે મજબૂત પાયો નાખશે. ISROની આ નવી પહેલ ફરી એકવાર ભારતને અવકાશ સંશોધનના વૈશ્વિક મંચ પર મજબૂત હાજરી આપવાનું વચન આપે છે. શ્રીહરિકોટાથી સ્પેડેક્સ મિશનનું લોન્ચિંગ, અમેરિકા, રશિયા અને ચીન પછી માત્ર ભારત પાસે હશે.

5 / 5
Follow Us:
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને

પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા

ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી

ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">