વર્લ્ડ કપની ફાઈનલ મેચ વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ શાહરુખ ખાનને કેમ પનોતી કહ્યું, જાણો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચ જોવા અનેક રાજકારણીઓ અને સેલિબ્રિટી હાજર રહી છે. શાહરુખ ખાન આ મેચ જોવા પહોંચતા જ અને ભારતની વિકેટો પડતાં સોશિયલ મીડિયા પર લોકો એક્ટરને પનોતી કહેવા લાગ્યા. આ સિવાય અનેક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.
Most Read Stories