Stress છે તો આ ઉપાયો જરુર ટ્રાય કરો, થોડી જ વારમાં તણાવ થશે ગાયબ, સારુ ફિલ થશે

Get Rid Of Stress : આ વ્યસ્ત જીવનમાં તે ઘર હોય કે ઓફિસ, કામની સાથે-સાથે તણાવ અને સમસ્યાઓએ પણ જીવનમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તણાવને દૂર કરી શકે છે.

| Updated on: Sep 13, 2024 | 2:01 PM
સ્ક્રીન અને સોશિયલ મીડિયાથી વિરામ લો અને દસથી પંદર મિનિટ માટે ઉપકરણથી દૂર રહો, બીજી પ્રવૃત્તિમાં સમય પસાર કરો. આ તણાવ ઘટાડે છે, કારણ કે તે તમને ડિજિટલ વિશ્વની  બહાર ઘણી સારી એક્ટિવિટી છે જે તમને સારું ફિલ કરાવશે.

1 / 6
થોડું પાણી પીઓ અથવા કંઈક સ્વાસ્થ્યપ્રદ ખાઓ. જેમ કે બદામ અથવા ફળો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો, તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખો. ખાસ કરીને જ્યારે તમે તણાવ અનુભવો છો. સારું પોષણ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે અને માત્ર તમારો મૂડ જ સુધારે છે એટલું જ નહીં પણ તમને ઊર્જાવાન પણ બનાવે છે.

2 / 6
જ્યારે પણ તમે તણાવ અનુભવો છો, ત્યારે હળવું સંગીત સાંભળો. ઘણા અભ્યાસોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંગીત તણાવના લેવલને ઘટાડે છે અને સંગીત સાંભળવાથી તણાવના કારણોથી ધ્યાન હટે છે.

3 / 6
ધ્યાન પણ તણાવ ઘટાડવામાં એક દવાની જેમ કામ કરે છે, તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા વિચારોનું અવલોકન કરો તે થોડી મિનિટો માટે પણ અસરકારક છે. થોડા સમયની અંદર તમને લાગશે કે તમે તણાવમુક્ત બની રહ્યા છો.

4 / 6
જોગિંગ, સ્ટ્રેચિંગ અથવા યોગ કરો. જો તમે દિવસમાં ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ જોગિંગ અથવા સ્ટ્રેચિંગ કરો છો, તો તમે તણાવ મુક્ત બની શકો છો. કસરત એન્ડોર્ફિન મુક્ત કરે છે, જે સામાન્ય રીતે તમારા મૂડને સુધારવા અને તમારા મગજને એક્ટિવ રાખવા માટે જવાબદાર હોય છે.

5 / 6
જ્યારે પણ તમે કોઈપણ કારણસર તણાવ અનુભવો છો, ત્યારે માત્ર 10 મિનિટ માટે બહાર ફરવા જાઓ. જ્યારે તમે કેટલીક પરિસ્થિતિગત સમસ્યાને કારણે તણાવમાં હોવ ત્યારે ચાલવું વધુ મદદરૂપ બને છે.

6 / 6
Follow Us:
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video

પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ

વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ

તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ

હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર

ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video

દેશી દારૂની ભઠ્ઠીમાં દરોડા બાદ DCP ઝોન-2એ આપ્યુ ચોંકાવાનારુ નિવેદન

ભાવનગરમાં શરુ થયુ રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન ATM

14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ

ભાદરવી પૂનમે શક્તિપીઠ અંબાજીમાં મા અંબાને અર્પણ કરાઈ સૌથી મોટી ધજા

g clip-path="url(#clip0_868_265)">