Dry Fruits ને શેમાં પલાળીને ખાવા જોઈએ, પાણીમાં કે દૂધમાં? જાણો શું કહે છે નિષ્ણાતો
Dry Fruits : કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝીંક, આયર્ન, વિટામીન E, B12, D અને ઓમેગા 3 ફેટી એસિડ ડ્રાયફ્રુટમાં જોવા મળે છે. ઘણીવાર તેને પલાળ્યા પછી જ ખાવાની સલાહ આપવામાં આવે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે તેને પાણીમાં પલાળી રાખવું કે દૂધમાં?
Most Read Stories