01 January

Photo : Instagram

આ પવિત્ર મહાકુંભ ઉત્સવ 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે

Photo : Instagram

 ભારત અને વિદેશથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે

Photo : Instagram

પ્રયાગરાજની 30 વર્ષીય સાધ્વીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

Photo : Instagram

તો ચાલો જાણીએ કોણ છે આ સાધ્વી

Photo : Instagram

મહાકુંભના પહેલા દિવસે સાધ્વી છવાય

Photo : Instagram

હર્ષા રિચારિયા એન્કરિંગ છોડી સાધ્વી બની

Photo : Instagram

સાધ્વીનું નામ હર્ષા રિચારિયા છે, ઉત્તરાખંડની રહેવાસી છે

Photo : Instagram

 હર્ષા રિચારિયા સાધ્વીના પોશાકમાં જોવા મળી હતી

Photo : Instagram

 હર્ષા રિચારિયાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Photo : Instagram

હર્ષાના ઇન્સ્ટાગ્રામ મુજબ તે સોશિયલ એક્ટિવિસ્ટ છે