14 January

Photo : Viral Bhayani,Instagram 

આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા

14 January

Photo : Viral Bhayani,Instagram 

આદર જૈને ગોવામાં તેની મંગેતર અલેખા સાથે લગ્ન કર્યા

14 January

Photo : Viral Bhayani,Instagram 

કપૂર પરિવારે લગ્નમાં હાજરી આપી

Photo : Viral Bhayani,Instagram 

કપલે લગ્નના ફોટો શેર કર્યા

Photo : Viral Bhayani,Instagram 

ફોટામાં આ કપલ ખૂબ જ ખુશ અને રોમેન્ટિક જોવા મળી રહ્યું છે

Photo : Viral Bhayani,Instagram 

અલેખા અડવાણી તેના લગ્નના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે 

Photo : Viral Bhayani,Instagram 

કરિશ્મા કપૂરના પિતરાઈ ભાઈ આદર જૈને  સપ્ટેમ્બર 2024માં સગાઈ કરી હતી

Photo : Viral Bhayani,Instagram 

ચાહકો બંનેને લગ્ન જીવનની નવી સફર માટે અભિનંદન આપી રહ્યા છે

Photo : Viral Bhayani,Instagram 

આદરની પિતરાઈ બહેનો છે કરીના-કરિશ્મા