શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
14 Jan 2025
Credit: getty Image
ઘણીવાર તમે ટ્રકની પાછળ ભગવાનનું નામ, બાળકોનું નામ અથવા કોઈ શાયરી લખેલી જોઈ હશે.
શાયરી
આ સાથે તમે ટ્રકોની પાછળ મોટા અક્ષરોમાં OK TATA અને Horn OK Please લખેલું જોયું હશે.
OK TATA
આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણે દરરોજ જોઈએ છીએ, પણ તેનું કારણ કે અર્થ ખબર નથી.
અર્થ
તેવી જ રીતે તમે ટ્રકની પાછળ OK TATA અને Horn OK Please લખેલું જોયું હશે, પરંતુ ઘણા લોકો તેનો અર્થ જાણતા નથી.
લોકોને નથી ખબર
ટ્રકની પાછળ હોર્ન ઓકે પ્લીઝ લખવાનું કારણ એ છે કે ટ્રકની પાછળનું વાહન આગળ વધતા પહેલા હોર્ન વગાડે છે.
વાહન
જ્યારે ટ્રક ડ્રાઈવરને લાગે છે કે, તે ઓવરટેક કરી શકે છે અને સામેથી કોઈ વાહન આવી રહ્યું નથી, ત્યારે તે ઓકે કહીને indicator આપે છે.
indicator
ઓકે કહીને જ્યારે indicator આપે છે ત્યાર પછી જ પાછળના વાહનો સરળતાથી આગળ વધી શકશે.
સરળતાથી આગળ વધશે
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Chin Tapak Dum Dum : ‘ચીન ટપાક ડમ ડમ’ ક્યાંથી આવ્યું? 58 વર્ષ જૂની છે આ લાઈન, જુઓ Video
Rope Jump : એક દિવસમાં કેટલી વાર દોરડા કૂદવા જોઈએ?
વિટામિન B12….સૌથી વધુ મળશે આ શાકાહારી ચીજમાંથી
આ પણ વાંચો
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Condom Use :કોન્ડોમનો હેર બેન્ડ તરીકે ઉપયોગ કરે છે આ દેશની મહિલા, કારણ જાણીને ચોંકી જશો
Sesame Seeds : વ્યક્તિએ દરરોજ કેટલા તલ ખાવા જોઈએ?
Hotel : OYOનું પૂરુ નામ જાણો, અડધાથી વધારે લોકોને નહીં ખબર હોય
આ પણ વાંચો