ભારતમાં નવી બીમારીની દસ્તક ! 15 દિવસમાં 139 લોકો થયા ટકલા, જાણો શું છે આ વાળ ખરવાની બીમારી
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં રહસ્યમય બીમારીનો મામલો સામે આવ્યો છે. દિલ્લી અને ચેન્નઈની ICMRની ટીમ આજે બુલઢાણામાં પહોંચી છે. એકાએક વાળ ખરવાના કેસમાં ICMRની ટીમ તપાસ કરશે. બુલઢાણાના 12થી વધુ ગામમાં વાળ ખરવાની બીમારીનો ભરડો લીધો છે. 15 દિવસમાં 139 લોકો ટકલા થયાનું સામે આવ્યું.
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. મહારાષ્ટ્રના આવા અન્ય સમચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories