Mahila Naga Sadhu: શું મહિલા નાગા સંન્યાસીની નિર્વસ્ત્ર રહે છે ? જાણો શું છે તેમના કપડા પહેરવાનો નિયમ

Mahila Naga Sanyasi : આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે. પરંતુ, જ્યારે મહિલાઓ નાગા સાધુ બને છે, ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ

| Updated on: Jan 13, 2025 | 1:01 PM
પ્રયાગરાજમાં આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. પ્રથમ 'અમૃત સ્નાન' માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. લાખો નાગા સાધુઓ પણ અહીં પહોંચ્યા છે. તમે નાગા સાધુઓ વિશે સાંભળ્યું જ હશે. પરંતુ તમે મહિલા નાગા સંન્યાસીની વિશે કેટલીક રસપ્રદ વાતો નહીં જાણતા હોવ.

1 / 7
આપણે સૌને ખબર છે કે નાગા સાધુઓ વસ્ત્ર વગરના હોય છે. પરંતુ, જ્યારે મહિલાઓ નાગા સંન્યાસીની બને છે, ત્યારે શું તેમને પણ નાગા બનાવવામાં આવે છે એટલે કે તેઓ પણ પુરુષ નાગા સાધુની જેમ નિર્વસ્ત્ર રહે છે કે કેમ ચાલો અહીં જાણીએ

2 / 7
તમને જણાવી દઈએ કે જ્યારે મહિલા નાગા સંન્યાસીની બને છે એટલે કે જ્યારે તેઓ દીક્ષા લે છે  ત્યારે તેમને નાગા બનાવવામાં આવે છે. પણ તે બાદ તેઓ કપડાં પહેરે છે પણ તેમને ફક્ત એક જ કપડું પહેરવાની છૂટ હોય છે, જે ગુરુઆ રંગનું હોય. તેમજ મહિલા નાગા સંન્યાસીની એ પોતાના કપાળ પર તિલક લગાવવું પડે છે

3 / 7
મહિલા નાગા સંન્યાસીનીઓ ગાંતી નામનું સીવેલું કાપડ પહેરે છે. નાગા સંન્યાસીનીબનતા પહેલા, મહિલાઓને 6 થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું પડે છે. જ્યારે મહિલાઓ તે સિદ્ધ કરે છે, ત્યારે મહિલા ગુરુ તેમને નાગા સંન્યાસીનીબનવાની પરવાનગી આપે છે.

4 / 7
મહિલા નાગા સંન્યાસી એ સાબિત કરવું પડશે કે તે સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત છે. હવે તેનો દુન્યવી સુખો પ્રત્યેનો લગાવ સમાપ્ત થઈ ગયો છે.

5 / 7
મહિલા નાગા સંન્યાસીએ પોતાનું પિંડદાન કરવું પડે છે. ભૂતકાળનું જીવન પાછળ છોડી દેવું પડે છે. મહિલા સંન્યાસી બનાવવાની પ્રક્રિયા અખાડાઓના સર્વોચ્ચ અધિકારી આચાર્ય મહામંડલેશ્વર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે.

6 / 7
મહિલા નાગા સંન્યાસીનીઓ પરોઢિયે નદીમાં સ્નાન કરે છે. આ પછી મહિલા નાગા સંન્યાસીની પોતાનું ધ્યાન શરૂ કરે છે. તેઓ આખો દિવસ ભગવાનનું નામ જપ કરે છે. તે સવારે ઉઠીને શિવની પૂજા કરે છે. તે સાંજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે.

7 / 7

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભમેળાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક

ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી

દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video

એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન

પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video

લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ

અણસોલ ચેકપોસ્ટ નજીક ઝડપાયો દારુનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વ્હારે !12 ગામને મળશે સિંચાઈનો લાભ

જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખવા બહેનો ધોકો ઉપાડે- હર્ષ સંઘવી

g clip-path="url(#clip0_868_265)">