Gmail Privacy : શું તમારું જીમેલ એકાઉન્ટ હેક થયું છે? આ રીતે જાણો

Gmail Hack : જો તમારા ફોનમાં પણ Gmail છે, તો સાવધાન, કોઈ અન્ય વ્યક્તિ પણ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. તમારી પ્રાઈવસીને મજબૂત કરવા માટે પહેલા તપાસો કે તમારું Gmail એકાઉન્ટ બીજે ક્યાંય ઉપયોગમાં લેવાય છે કે કેમ. આ તપાસવા માટે આ પ્રોસેસને ફોલો કરો.

| Updated on: Aug 04, 2024 | 9:46 AM
Gmail એકાઉન્ટ લગભગ તમામ સોશિયલ મીડિયા, બેંક એકાઉન્ટ અથવા અન્ય કોઈપણ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટસ સાથે જોડાયેલ છે. તમારું જીમેલ આઈડી એક આવશ્યક એકાઉન્ટ છે. આવી સ્થિતિમાં, જો કોઈ તેને હેક કરે છે, તો તેનો અર્થ એ છે કે તે તમારા વિશે લગભગ દરેક વસ્તુની ઍક્સેસ મેળવી શકે છે. તમારા બેંક એકાઉન્ટથી લઈને સોશિયલ મીડિયા વગેરે પર તે કબજો કરી શકે છે. જીમેલ એકાઉન્ટની સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જો તમે તેના પર ધ્યાન નહીં આપો તો નુકસાન થઈ શકે છે.

1 / 6
શું બીજું કોઈ Gmail એકાઉન્ટ ચલાવી રહ્યું છે? : જો તમે એ જાણવા માગો છો કે તમારું જીમેલ એકાઉન્ટ અન્ય કોઈ ચલાવી રહ્યું છે કે નહીં, તો તે શોધવું મુશ્કેલ નથી. તમે સરળતાથી ચેક કરી શકો છો કે તમારા સિવાય તમારું Gmail ID કોણ કંટ્રેલ કરી રહ્યું છે. આ માટે તમારે ફક્ત તમારું Gmail એકાઉન્ટ ખોલવાનું રહેશે. હવે પ્રોફાઇલ આઇકોન પર ક્લિક કરો જ્યાં તમારો ફોટો બતાવવામાં આવી રહ્યો છે.

2 / 6
આ પછી તમારી પાસે ગૂગલ એકાઉન્ટનો વિકલ્પ હશે, ગૂગલ એકાઉન્ટના વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને ઘણા વિકલ્પો બતાવવામાં આવશે, આ બધામાંથી સુરક્ષાના વિકલ્પ પર ક્લિક કરો. સુરક્ષા વિકલ્પ પર ક્લિક કર્યા પછી થોડું નીચે સ્ક્રોલ કરો, અહીં તમને તમારા ડિવાઈસનો વિકલ્પ દેખાશે. જો તમે તેના પર ક્લિક કરશો તો તમને મેનેજ ઓલ ડિવાઈસનો વિકલ્પ દેખાશે. અહીં તમને બતાવવામાં આવશે કે તમારું જીમેલ એકાઉન્ટ ક્યાંથી લોગ ઈન છે.

3 / 6
અહીં જો તમે એવું કોઈ ઉપકરણ જુઓ કે જે તમારું નથી અથવા તમારું એકાઉન્ટ તમારી પરમિશન વિના તે ઉપકરણમાં લૉગ ઇન થયેલું છે, તો તેને તરત જ દૂર કરો. આ તમારા Gmail એકાઉન્ટને સુરક્ષિત બનાવશે. આ પછી તમે કોઈપણ ટેન્શન વગર તમારું એકાઉન્ટ ઓપરેટ કરી શકો છો. આ કર્યા પછી તેનો પાસવર્ડ તરત જ બદલો. પાસવર્ડ બદલતી વખતે ફક્ત એક મજબૂત પાસવર્ડ સેટ કરવાનું ધ્યાનમાં રાખો.

4 / 6
મજબૂત પાસવર્ડ કેવી રીતે સેટ કરવો : પાસવર્ડ બનાવતી વખતે નાના અક્ષરો સાથે મોટા અક્ષરો મિક્સ કરો. પાસવર્ડમાં નાના-મોટા કેરેક્ટર ઉપરાંત નંબર્સ, સિમ્બોલ વગેરે પણ એડ કરો. આનાથી હેકર્સ માટે તમારા એકાઉન્ટનો પાસવર્ડ તોડવો મુશ્કેલ બનશે.

5 / 6
સમજવા માટે અહીં નબળા અને મજબૂત પાસવર્ડનું ઉદાહરણ જુઓ - password123 (નબળા પાસવર્ડ) અને 4#3@d$fG%hJ*kL (મજબૂત પાસવર્ડ).

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">