Yoga: ચમકતી ત્વચા માટે દરરોજ કરો આ 3 યોગાસન, રક્ત પરિભ્રમણ વધશે, ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર રહેશે
Yoga asanas for Healthy Skin: શું તમે જાણો છો કે નિયમિત યોગ કરવાથી ફક્ત આખા શરીર માટે જ નહીં પણ શરીરના સૌથી મોટા અંગ, ત્વચા માટે પણ કેટલા ફાયદા થાય છે? ત્વચાને ફાયદો પહોંચાડતા કેટલાક યોગાસનો વિશે અહીં જાણો.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ

કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?

Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી

Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી

IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

41 વર્ષીય અભિનેત્રીએ ચાહકોને ગુડન્યુઝ આપ્યા