10 એપ્રિલ 2025

IPL 28 ખેલાડીઓ  હવે PSLમાં રમશે

PSL 2025 11 એપ્રિલથી  શરૂ થઈ રહી છે,  જેમાં 6 ટીમો ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે IPLના  28 ખેલાડીઓ PSLની ટીમો તરફથી રમતા જોવા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈસ્લામાબાદ યુનાઈટેડમાં IPLના 5 ખેલાડીઓ રમી રહ્યા છે - કોલિન મુનરો, મેથ્યુ શોર્ટ, જેસન હોલ્ડર, રાસી વાન ડેર ડુસેન અને એલેક્સ કેરી અગાઉ IPLનો ભાગ  રહી ચૂક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લાહોર કલંદર્સમાં 6 IPL ખેલાડીઓ રમી રહ્યા છે, જેમાં સિકંદર રઝા, ડેવિડ વિઝ, ડેરિલ મિશેલ, કુસલ પરેરા, ટોમ કરન અને સેમ બિલિંગ્સનો સમાવેશ થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે કરાચી કિંગ્સ તરફથી ડેવિડ વોર્નર,  ટિમ સીફર્ટ, એડમ મિલ્ને,  કેન વિલિયમસન અને  મોહમ્મદ નબી જેવા પાંચ  IPL ખેલાડીઓ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL રમી ચૂકેલા પાંચ ખેલાડીઓ ડેવિડ વિલી,  ક્રિસ જોર્ડન, માઈકલ બ્રેસવેલ, જોશ લિટલ અને શાઈ હોપ મુલતાન સુલ્તાન તરફથી રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે PSLમાં ક્વેટા ગ્લેડિયેટર્સમાં રાયલી રુસો, અકીલ હુસૈન, કાયલ જેમીસન અને સીન એબોટ જોવા મળશે. તેઓ અગાઉ IPLમાં  રમી ચૂક્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટોમ કોહલર-કેડમોર, અલ્ઝારી જોસેફ અને લ્યુક વુડ પણ IPLમાં રમી ચૂક્યા છે. આ વખતે આ ખેલાડીઓ પેશાવર ઝાલ્મીની  ટીમમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM