અભિનેત્રી ગૌહર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

10 : April

Photo :  instagram

અભિનેત્રી ગૌહર ખાન હંમેશા પોતાના કામને કારણે સમાચારમાં રહે છે

10 : April

Photo :  instagram

41  વર્ષીય ગૌહર પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે

10 : April

Photo :  instagram

ગૌહરે પતિ ઝૈદ દરબાર સાથે મળીને ચાહકોને ગુડન્યુઝ આપ્યા છે 

10 : April

Photo :  instagram

 અભિનેત્રી બીજી વખત માતા બનવા જઈ રહી છે

10 : April

Photo :  instagram

41  વર્ષીય ગૌહર ખાને પ્રેગ્નેન્સીના સમાચાર ચાહકોને આપ્યા

10 : April

Photo :  instagram

ચાહકો બંન્નેને શુભકામના પણ પાઠવી રહ્યા છે

10 : April

Photo :  instagram

2020માં ગૌહર ખાન અને ઝૈદ લગ્નના બંધનમાં બંધાયા હતા

10 : April

Photo :  instagram

બંન્ને એક દીકરાના માતા-પિતા છે

10 : April

Photo :  instagram

ગૌહર ખાનના દીકરાનું નામ ઝેહાન છે

10 : April

Photo :  instagram