10 એપ્રિલ 2025

કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?

IPLની 17 સિઝનમાં  CSK અને MI 5-5 વખત જ્યારે KKR 3 વખત ચેમ્પિયન બન્યું છે. SRH, RR, GT અને ડેક્કન ચાર્જર્સ 1-1 વખત  ટ્રોફી જીત્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો આપણે કેપ્ટનોની વાત કરીએ તો, ધોની અને રોહિત શર્માએ 5-5 વખત, જ્યારે ગૌતમ ગંભીરે બે વાર  ટ્રોફી જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શેન વોર્ન, એડમ ગિલક્રિસ્ટ, હાર્દિક પંડ્યા, ડેવિડ વોર્નર અને શ્રેયસ અય્યરે કેપ્ટન તરીકે એક-એક વાર ટ્રોફી જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પણ શું તમે જાણો છો કે  કયા દેશના કોચે સૌથી વધુ IPL ટાઈટલ જીત્યા છે?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના કોચે સૌથી વધુ 6-6 વખત IPL ટ્રોફી જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન, ડેરેન લેહમેન, ટ્રેવર બેલિસ, ટોમ મૂડી અને રિકી પોન્ટિંગ એવા ખેલાડીઓમાં સામેલ છે જેમણે કોચ તરીકે IPL ટ્રોફી જીતી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યુઝીલેન્ડના બે કોચે મળીને  6 વખત IPL ટ્રોફી જીતી છે.  સ્ટીફન ફ્લેમિંગે પાંચ વખત અને જોન રાઈટે એક વખત  આ સિદ્ધિ મેળવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLની 17 સિઝનમાં  કુલ 10 કોચ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM