Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એર કંડિશનરમાંથી ગેસ લીક થયો હોય તો AC માં કેટલો ગેસ ભરવામાં આવે છે?

અમદાવાદના જીવરાજપાર્કની જ્ઞાનદા સોસાયટીમાં એર કંડિશનરમાં ભરવાના ગેસનો મોટો જથ્થો સંગ્રહાયેલો હોવાને કારણે એકાએક લાગેલ આગ વિકરાળ બની અને બે માનવ જીંદગીનો ભોગ લીધો. આવા સંજોગોમાં એ જણાવુ જરૂરી છે કે, એર કંડિશનરમાં કેટલો ગેસ ભરવામાં આવે છે અને કયા પ્રકારનો.

એર કંડિશનરમાંથી ગેસ લીક થયો હોય તો AC માં કેટલો ગેસ ભરવામાં આવે છે?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2025 | 9:35 PM

ઉનાળામાં પડતી કાળઝાળ ગરમીથી બચવા માટે હવે સૌ કોઈ પંખા, એર કુલર કે એર કંડિશનરનો ઉપયોગ કરે છે. ગરમીને કારણે ક્યારેક ઘર કે ઓફિસમાં લગાવેલું એસી પણ ખરાબ થઈ જાય છે. જો ઘરનુ એસી કલાકો સુધી ચલાવ્યા પછી પણ યોગ્ય માત્રામાં ઠંડક ના મળે, ત્યારે એમ કહી શકાય કે એસીમાં કોઈ ખામી છે.

ખાસ કરીને આવુ થાય ત્યારે સૌથી પહેલા એમ માનવામાં આવે છે કે, એસીમાંથી ગેસ લીક ​​થયો છે. એસીમાં પૂરતા ગેસ વિના, ઘરમાં કે ઓફિસમાં લગાવેલ વિન્ડો એસી અથવા સ્પ્લિટ એસી રૂમને ગરમીમાં ઠંડુ કરી શકતુ નથી. જ્યારે પણ એસી ચલાવવા છતા રુમ ઠંડો ના થાય ત્યારે આપણે એસી રિપેર કરનાર ટેકનિશિયનને બોલાવીએ છીએ.

ટેકનિશિયન આવ્યા બાદ, સૌ પ્રથમ જે જગ્યા જ્યાંથી ગેસ લીક ​​થઈ રહ્યો છે તે બંધ કરવામાં આવે છે અને પછી એસીમાં ગેસ ભરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ ગેસ ભરવામાં આવે છે?

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

ઘરેલુ એર કંડિશનર વસાવનારા મોટાભાગના લોકોને એ ખબર નહીં હોય કે, એસીમાં કેટલો ગેસ આવશે તે એસીની ટનની ક્ષમતા પર આધાર રાખે છે. ગેસ લીકેજ થવાના કિસ્સામાં ટેકનિશિયન તમારા 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ એસી ભરે છે તે જાણો

AC માં કયો ગેસ વપરાય છે?

ભારતના બજારમાં વેચાતા એર કંડિશનરમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ગેસનો ઉપયોગ થાય છે, જેમાં R22, R410A અને R32 ગેસનો સમાવેશ થાય છે. હાલમાં, બજારમાં સૌથી વધુ વેચાતા મોડેલો એવા છે જે R32 પ્રકારના ગેસ સાથે આવે છે.

1.5 ટન એસી ગેસ ક્ષમતા

અર્બન કંપનીના જણાવ્યા અનુસાર, 1.5 ટનના એસીમાં 1.5 કિલોથી 2 કિલો ગેસ ભરેલો હોય છે. હવે જ્યારે તમને ખબર પડી ગઈ છે કે 1.5 ટનના એસીમાં કેટલા કિલોગ્રામ ગેસ હોય છે, તો ચાલો હવે તમને જણાવીએ કે 1.5 ટનના એસીમાં ગેસ ભરવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે?

એસી ગેસ રિફિલિંગ ચાર્જ

અર્બન કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કંપની એસીમાં ગેસ ભરવા માટે ગ્રાહકો પાસેથી 2500 રૂપિયા વસૂલ કરે છે. અર્બન કંપની ઉપરાંત, જો તમે ઈચ્છો તો, તમે નજીકના એસી રિપેરર અથવા તમારા ઘરની નજીકના કંપનીના સર્વિસ સેન્ટર પર ફરિયાદ નોંધાવીને પણ ગેસ રિફિલ કરાવી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે એસી ગેસ રિફિલિંગ ચાર્જ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ હોઈ શકે છે.

આજના વર્તમાન સમયમાં અવનવી ટેકનોલોજી રોજબરોજની જીંદગીમાં સામેલ થઈ જાય છે. અવનવી ટેકનોલોજીને લગતા સમાચારો જાણવા માટે તમે અમારા આ ટોપિક પર ક્લિક કરો. 

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">