AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan attack case : સૈફ અલી ખાન હુમલા કેસમાં 1000 પાનાની ચાર્જશીટમાં ચાકુને લઈ થયો મોટો ખુલાસો

સૈફ અલી ખાન પર હુમલો થયાના અંદાજે 3 મહીના થયા છે. હવે પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્ટશીટમાં 70થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. સાથે હવે ચાકુને લઈને મોટો ખુલાસો થયો છે.

| Updated on: Apr 09, 2025 | 11:20 AM
Share
સૈફઅલી ખાન પર હુમલાને ભલે 3 મહીના થયા હોય પરંતુ હજુ પણ આ કેસમાં અવનવા ખુલાસાઓ થતાં રહે છે.મંગળવારના રોજ પોલીસે બાંદ્રા કોર્ટમાં 1000 પાનાની લાંબી ચાર્જશીટ દાખલ કરી છે.

1 / 7
આ ચાર્જશીટમાં અનેક મહત્વપૂર્ણ સબુતો પણ છે. જે તપાસ દરમિયાન આરોપી શરીફુલ ઈસ્લામ વિરુદ્ધ મળ્યા હતા.

2 / 7
 આ પુરાવામાં હુમલામાં વપરાયેલા છરીના ત્રણ ટુકડા પણ સામેલ છે, જે ગુનાના સ્થળેથી મળી આવ્યા હતા.

3 / 7
બાંદ્રા પોલીસે મંગળવારના રોજ કહ્યું કે, તેમણે ચાર્જશીટ દાખલ કરી છે. મુંબઈ પોલીસે કહ્યું કે, આ ચાર્જશીટમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અનેક સબુતો મળ્યા છે. આ ચાર્જ શીટ 1000 પાનાઓથી પણ વધારે છે.

4 / 7
પોલીસને  તપાસ દરમિયાન મળેલા આરોપીના ડાબા હાથના ફિંગરપ્રિન્ટ રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટમાં 70 થી વધુ સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે

5 / 7
 જેમાં સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન, તેમના ઘરના સ્ટાફ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. પોલીસે ચાર્જશીટમાં એ પણ જણાવ્યું છે કે આરોપી સૈફના ઘરેથી બાંદ્રાથી દાદર અને પછી વરલી કેવી રીતે આવ્યો હતો.

6 / 7
તમને જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીએ વહેલી સવારે સૈફ અલી ખાનના ઘર પર હુમલો થયો હતો. તે ઝપાઝપી દરમિયાન સૈફને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.

7 / 7

સૈફ અલી ખાન (Saif Ali Khan)શાહી પરિવારમાંથી આવે છે અને પટૌડીના 10મા નવાબ છે.સૈફ અલી ખાનના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો

ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?

રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!

6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'

અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ

વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ

રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા

સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા

આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર

તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો

g clip-path="url(#clip0_868_265)">