Gold Rate Today: 5 દિવસના સતત ઘટાડા બાદ ફરી સોનાના ભાવમાં નોંધાયો ઉછાળો, જાણો આજના Gold Rate
Gold Rate Today:સોનાના ભાવમાં સતત ઘટાડો આજે અટકી ગયો છે. આજે સવારે સોનાનો ભાવ લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે. આજે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો. સતત પાંચ દિવસ સુધી ભાવ ઘટ્યા બાદ, આજે સોનામાં તેજી જોવા મળી રહી છે. ગઈકાલની સરખામણીમાં સોનામાં લગભગ 70 રૂપિયાનો વધારો થયો છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

CSK ખરાબ હાલતમાં, IPLમાં ઘણા વર્ષો પછી આવો દિવસ જોયો

ભારતમાં જીવતો પકડાયેલો પહેલો પાકિસ્તાની આતંકવાદી કોણ હતો?

ફળો ખાવાનો યોગ્ય સમય ક્યારે છે?

Raw papaya: ઉનાળામાં દરરોજ કાચા પપૈયા ખાવાથી શું ફાયદા થાય છે?

Vastu Tips: ઓફિસના ટેબલ પર ભુલથી પણ ના રાખવી જોઈએ આ વસ્તુઓ