AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti : પુરુષોને કેવી સ્ત્રી પસંદ હોય છે? મહિલાઓના આ ગુણ પુરુષોને કરે છે ઇમ્પ્રેસ

ચાણક્ય સમગ્ર વિશ્વમાં એક તીક્ષ્ણ બુદ્ધિ, અર્થશાસ્ત્રી, કુશળ રાજકારણી અને રાજદ્વારી તરીકે જાણીતા છે. આજે પણ, ચાણક્યની નીતિઓ અને મહાન સંદેશાઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ચાણક્યની નીતિઓ જીવનને સુખી અને સફળ બનાવવા, સમાજમાં દરજ્જો અને પ્રતિષ્ઠા મેળવવા વગેરેમાં ખૂબ ઉપયોગી છે.

| Updated on: Apr 11, 2025 | 9:34 AM
Share
ચાણક્ય સમગ્ર વિશ્વમાં એક તેજ બુદ્ધિ, અર્થશાસ્ત્રી, કુશળ રાજકારણી અને રાજદ્વારી તરીકે જાણીતા છે. આજે પણ, ચાણક્યની નીતિઓ અને મહાન સંદેશાઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ચાણક્યની નીતિઓ જીવનને સુખી અને સફળ બનાવવા, સમાજમાં દરજ્જો અને પ્રતિષ્ઠા મેળવવા વગેરેમાં ખૂબ ઉપયોગી છે.

1 / 9
 તમને લાગતું હશે કે પુરુષો સ્ત્રીઓની સુંદરતાથી આકર્ષાય છે પણ આ બિલકુલ ખોટું છે. સ્ત્રીઓમાં કેટલાક એવા ગુણો હોય છે જેનાથી પુરુષો આકર્ષાય છે. આચાર્ય ચાણક્યએ પણ એના વિશે જણાવેલુ છે.

2 / 9
આચાર્ય ચાણક્યએ સ્ત્રીઓની એવી આદતો વિશે જણાવ્યું છે જે પુરુષોને પ્રભાવિત કરે છે. પુરષો આ આદતોથી સ્ત્રીઓ તરફ આકર્ષાય છે.

3 / 9
આચાર્ય ચાણક્ય અનુસાર, હિંમત અને બહાદુરીથી ભરેલી સ્ત્રીઓ ખૂબ જ સુંદર લાગે છે. પુરુષોને આવી સ્ત્રીઓ પ્રભાવિત કરે છે.

4 / 9
પુરુષો એવી સ્ત્રીઓ તરફ આકર્ષાય છે જે બુદ્ધિશાળી અને વિચારશીલ હોય છે.

5 / 9
આવી સ્ત્રીઓ જે હૃદયથી શુદ્ધ હોય છે તેઓ પોતાના મનમાં કોઈપણ પ્રકારનો કપટ, છેતરપિંડી કે ગુસ્સો રાખતી નથી. પુરુષોને તે ખૂબ ગમે છે.

6 / 9
પુરુષો દયાળુ અને લાગણીશીલ સ્ત્રીઓથી પ્રભાવિત થાય છે.

7 / 9
પુરુષો એવી સ્ત્રીઓ તરફ આકર્ષાય છે જે આત્મનિર્ભર હોય છે અને પોતાની સંભાળ રાખે છે.

8 / 9
નોંધ -અહીં આપેલી બધી માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. આ માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

9 / 9

આ પણ વાંચો- Chanakya Niti : ઝેરી સાપ કરતા પણ ખરાબ હોય છે આ લોકો, સાથે રાખવાથી આવે છે દુર્ભાગ્ય, જાણો ચાણક્યએ આવુ કેમ કહ્યુ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">