Ahmedabad : RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ, રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ગુજરાતમાં પણ અવારનવાર ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદ RTO સર્કલ પાસે પણ આવી જ એક લૂંટની ઘટના સામે આવી છે. RTO સર્કલ પાસે દંપતિને આંતરીને 13.56 લાખની લૂંટ કરી હોવાની ઘટના બની છે. રીક્ષામાં જતા દંપતિની બેગ છીનવીને 2 સ્કૂટર સવાર યુવકો ફરાર થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી.

મળતી માહિતી અનુસાર ભોગ બનનાર દંપતી મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ આવ્યું હતું. રેલવે સ્ટેશનથી સાબરમતી પોતાના ઘેર જતા હતા તે સમયે આ ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે બનેલી ઘટના મામલે રાણીપ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
દંપતી પાસેથી લાખો રુપિયાની થઈ લૂંટ
ઉલ્લેખનીય છે કે RTO સર્કલ પાસેથી લાખો રુપિયાની ચોરી થતા દંપતીના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. RTO સર્કલ પાસે દંપતિને આંતરીને 13.56 લાખની લૂંટ કરી હોવાની ઘટના બની છે. રીક્ષામાં જતા દંપતિની બેગ છીનવીને 2 સ્કૂટર સવાર યુવકો ફરાર થતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. મળતી માહિતી અનુસાર ભોગ બનનાર દંપતી મુંબઈથી ટ્રેનમાં અમદાવાદ આવ્યું હતું.