Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025ની 20 મેચો પછી આવું છે પોઈન્ટ ટેબલ, 5 વખતની ચેમ્પિયન ટીમોની હાલત ખરાબ

આઈપીએલ 2025ની 20 મેચ બાદ પોઈન્ટ ટેબલમાં કોણ સૌથી આગળ છે ચાલો જોઈએ. તમને જણાવી દઈએ કે,5-5 વખતની ચેમ્પિયન ટીમની હાલત ખરાબ છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ હાલમાં ટોપ પર છે. જે અત્યારસુધી એક પણ મેચ હારી નથી.

| Updated on: Apr 10, 2025 | 11:11 AM
 ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલની 18મી સીઝનની કુલ 20 મેચ રમાઈ ચૂકી છે. આ 20 મેચ બાદ પોઈન્ટ ટેબલની પરિસ્થિતિ શું છે ચાલો જોઈએ.

1 / 7
 જો તમે 5-5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહક છો. તો તમને ઝટકો લાગશે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

2 / 7
સનરાઈઝર્સ હૈદરાબાદનો હાલ ખરાબ છે. જે 10 ટીમના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.આઈપીએલ 2025ની સીઝનના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો જે ટીમ ટોપ પર છે તે ટીમ હજુ સુધી આઈપીએલનું ટાઈટલ જીત્યું નથી.

3 / 7
ખાસ વાત તો એ છે કે, ટોપ 4માં જે ટીમ સામેલ છે. તેમાંથી માત્ર એક ટીમ જ ટાઈટલ જીતી ચૂકી  છે.

4 / 7
છેલ્લા 4 સ્થાને રહેલી ટીમોએ કુલ 12 વખત ટ્રોફી જીતી છે.આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર ગુજરાત ટાઈટન્સની ટીમ છે. બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે. જેમણે 4માંથી 3 મેચ જીતી છે.

5 / 7
આરસીબી પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. પંજાબ કિંગ્સ ચોથા સ્થાને છે. જેમણે 3માંથી 2 મેચ જીતી છે. લખનૌ સુપર જાયન્ટસ  ટોપ 5માં છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ છઠ્ઠા નંબર પર છે. સાતમાં નંબર પર રાજસ્થાન રોયલ્સની ટીમ છે. જેમણે 4માંથી 2 મેચ જીતી છે.

6 / 7
 આઠમાં સ્થાને  મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. જેમણે 5માંથી માત્ર એક મેચ જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 3 મેચ હારી છે અને હૈદરાબાદ  4 મેચ હારી છે.સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને છે.

7 / 7

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે

ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે

અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video

રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન

100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું

આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો

g clip-path="url(#clip0_868_265)">