IPL Sunrisers Hyderabad Squad : કાવ્યા મારને આ વખતે નવી ટીમ તૈયાર કરી, ગુજરાતી ખેલાડી પણ સામેલ

IPL 2025 માટે આયોજિત મેગા ઓક્શન માટે તમામ ટીમોએ ખેલાડીઓ માટે જોરદાર બોલી લગાવી હતી. રિટેન કરાયેલા ખેલાડીઓ સિવાય તમામ ટીમોએ નવા ખેલાડીઓને ખરીદ્યા હતા જેથી તેઓ તેમની ટીમને નવેસરથી તૈયાર કરી શકે.

| Updated on: Nov 26, 2024 | 11:01 AM
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2025ની મેગા ઓક્શનમાં નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન માટે જે ટીમ તૈયાર કરી છે તેમાં તેમના પાંચ દિગ્ગજ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે જેમને ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીએ રિટેન કર્યા હતા

1 / 5
ગત IPL સિઝનની ફાઇનલિસ્ટ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદે પણ IPL ઓક્શનમાં જોરદાર પોતાની નવી ટીમ તૈયાર કરી છે. સાથે એક ગુજરાતી ખેલાડીની પણ સનરાઈઝર્સ હૈદરાબાદમાં એન્ટ્રી થઈ છે.

2 / 5
સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાંથી હેનરિક ક્લાસેન 23 કરોડ રૂપિયામાં ટીમમાં રહેશે. કેપ્ટન પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. અભિષેક શર્માને 14 કરોડમાં રિટેન કર્યો હતો. ટ્રેવિસ હેડને પણ 14 કરોડ રૂપિયા મળ્યા છે. નીતિશ રેડ્ડીને 6 કરોડ રૂપિયા મળ્યા છે.

3 / 5
સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2025 મેગા ઓક્શનના પહેલા દિવસે મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, ઈશાન કિશન, રાહુલ ચાહર, એડમ ઝમ્પા, અથર્વ તાઈડે, અભિનવ મનોહર અને સિમરજીત સિંહ સહિત કુલ 8 ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને IPL 2025માં નવી ટીમ મળી છે. આ ખેલાડી હવે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમશે. શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પહેલા તે ગુજરાત ટાઈટન્સની ટીમનો ભાગ હતો.

4 / 5
પેટ કમિન્સ, અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, ઈશાન કિશન, રાહુલ ચહર, એડમ ઝમ્પા, અથર્વ તાઈડે, અભિનવ મનોહર, સિમરજીત સિંહ, ઝીશાન અંસારી, જયદેવ ઉનડકટ, બ્રેડન કાર્સ, કામિન્દુ મેન્ડીસ , અનિકેત વર્મા, ઈશાન મલિંગા, સચિન બેબી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">