IPL 2024માં આજે અમદાવાદમાં વધુ એક એલિમિનેટર મેચ, એક ટીમ OUT થશે

એલિમિનેટર મેચ RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. RCBની ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેણે સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આજે જોવાનું રહેશે કે, ટીમ કેવું પ્રદર્શન કરે છે.

| Updated on: May 22, 2024 | 10:54 AM
ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલની 17મી સીઝનમાં આજે વધુ એક ટીમ બહાર થશે.આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુ એક એલિમિનેટર મેચ રમાશે. જે ટીમ વચ્ચે મેચ રમાશે તેમાં એક છે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું છે. આ મેચમાં જે પણ ટીમ હારશે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જીતનારી ટીમ ફાઈનલમાં પહોંચવા માટે ક્વોલિફાય-2માં સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ટકકરાશે.

1 / 5
આઈપીએલ 2024 ક્વોલિફાયર 2 જીત્યા બાદ ટીમને ફાઈનલમાં પહોંચવા માટે ટિકિટ મળશે. ક્વોલિફાયર 2 માટે એલિમિનેટરની વિજેતા ટીમને ચેન્નાઈ જવું પડશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2 અને રવિવાર 26 મેના રોજ ફાઈનલ મેચ રમાશે. ફાઈનલ માટે એક ટીમે ક્વોલિફાય કરી લીધું છે.

2 / 5
કોલકાતા નાઈટ રાઈડર્સે ક્વોલિફાય 1માં સનરાઈઝર્સ હૈદરાબાદને હાર આપી હતી. પહેલા અને બીજા નંબરની ટીમને ફાઈનલમાં પહોંચવા માટે 2 તક મળે છે. હજુ હૈદરાબાદની આશા જીવંત છે.

3 / 5
આરસીબી અને રાજસ્થાનની વાત કરીએ તો બંન્ને ટીમો વચ્ચે અત્યારસુધી આઈપીએલના ઈતિહાસમાં કુલ 31 મેચ રમાઈ છે. જેમાંથી 15 મેચમાં બેગ્લુરુંએ જીત મેળવી છે. આઈપીએલની પહેલી સીઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને 13 મેચમાં જીત મળી છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2024ની શરુઆતમાં આરસીબીએ સારું પ્રદર્શન કરી શકી ન હતી પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર પ્રદર્શન કરી સતત 6 મેચ જીતી પ્લેઓફમાં સ્થાન બનાવી લીધું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">