વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટરે બનાવ્યો મોટો રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરા કર્યા 6 હજાર રન

Ellyse perry completes 6000 runs : મહિલા ક્રિકેટમાં એવી ઘણી ક્રિકેટર છે જે પોતાની રમતની સાથે સાથે સુંદરતા માટે જાણીતી છે. આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પૈરીનું નામ મોખરે છે. તેણે હાલમાં એક મોટો રેકોર્ડ બનાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:39 AM
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી એલિસ પેરીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કર્યા છે. તેણે 16મીજુલાઈના રોજ ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ સામેની બીજી ODI મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.

1 / 6
 6000 રન પૂરા કરનાર પેરી આવું કરનાર પ્રથમ મહિલા ઓલરાઉન્ડર ખેલાડી બની હતી. પેરીએ ઓસ્ટ્રેલિયા માટે 286 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેણે 44.93ની એવરેજથી 6,021 રન બનાવ્યા.

2 / 6
 આ મેચમાં તેણે 124 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 91 રન બનાવ્યા હતા.

3 / 6
 ફોબી લિચફિલ્ડના આઉટ થયા બાદ પેરી ક્રિઝ પર આવ્યો હતો. તેણે બેથ મૂની સાથે 61 રનની ભાગીદારી કરી.ત્યારબાદ તેણે એશ્લે ગાર્ડનર સાથે 56 રનની ભાગીદારી નોંધાવી હતી.પેરીએ અન્નાબેલ સધરલેન્ડ સાથે મળીને 81 રન ઉમેરી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 200ની પાર પહોંચાડી દીધો હતો.

4 / 6
પેરીને 47મી ઓવરમાં સોફી એક્લેસ્ટોને આઉટ કરી હતી. તેની શાનદાર ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયા 282 રન બનાવી શક્યું હતું.

5 / 6
બોલ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટ, ODI ક્રિકેટ અને T20 આંતરરાષ્ટ્રીયમાં અનુક્રમે 38, 162 અને 123 વિકેટ છે.આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા ટીમ તરફથી રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 323 વિકેટ ઝડપી છે.આ રીતે તે મહિલા ક્રિકેટમાં 6000 રન અને 300 વિકેટનો રેકોર્ડ બનાવનાર પ્રથમ ઓલરાઉન્ડર બની ગઈ છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">