સરોગસી દ્વારા માતા બનશે આ અભિનેત્રી, બિગ બોસની આ સ્પર્ધકે પોતાના એગ્સ ફ્રીઝ કર્યા જુઓ ફોટો
ટીવી અભિનેત્રી ટીના દત્તાએ પોતાની પ્રેગ્નેસીને લઈ ખુલાસો કર્યો છે કે, તે લગ્ન વગર માતા બનવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે, જો તે લગ્ન કરશે નહિ તો સરોગેસી દ્વારા બાળકને જન્મ આપશે.
Most Read Stories